Author: ragini vaghela

વીડિયો થયો વાઈરલ તાન્યા મિત્તલને લઈને બેસ્ટ ળેન્ડ નીલમે કર્યાે ચોંકાવનારો ખુલાસો વાઈરલ થઈ રહેલાં લાઈવ ફીડના વીડિયોમાં જે રીતે નીલમે પોતાની ળેન્ડ તાન્યાને નેશનલ ટેલિવિઝન…

જ્હોન અબ્રાહમ સાથે સ્ક્રીન શેર કરશે રોમાન્ટિક હિરો હર્ષવર્ધન રાણે હવે એક્શન ફિલ્મ ફોર્સ થ્રીમાં આ ફ્રેન્ચાઈઝી ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૧માં અને બીજાે ૨૦૧૬માં રીલિઝ થયો…

કર્ણાવતી યુનિવર્સિટી, અમદાવાદ ખાતે યોજાયેલા વાર્ષિક દીક્ષાંત સમારંભમાં, સિવાના ના શ્રી મહેન્દ્રજી બાગરેચાની પુત્રી યોગિતા (દેવિકા) જૈનને બી.એસસી. (કમ્પ્યુટર સાયન્સ – આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગમાં…

રેગિંગ મુદ્દે સસ્પેન્ડ મેડિકલના ૧૫ વિદ્યાર્થીએ કરેલી અરજી પરત ખેંચી લીધી રેગિંગના લીધે ભવિષ્યમાં થનારા ડોક્ટરનું મૃત્યુ ખૂબ દુ:ખદ: હાઇકોર્ટ આરોપી વિદ્યાર્થીઓને વધુ સજા અને દંડ…

ભારતની અગ્રણી સરકારી ક્ષેત્રની બેંકોમાંની એક — બેંક ઓફ બરોડાએ “આત્મનિર્ભરતાની તરફ” થીમ હેઠળ તેની મુખ્ય ખેડૂત સંવાદ પહેલ — “બરોડા ખેડૂત પખવાડિયા”ના 8મા સંસ્કરણનો પ્રારંભ…

ડૉક્ટરો પણ હેરાન થયાં વિયેતનામનો ૮૧ વર્ષીય નગોક છેલ્લા ૬૦ વર્ષાેથી ઊંઘ્યો જ નથી નગોકનો દાવો છે કે ૧૯૬૨માં આવેલા તાવના લીધે તે તાવ ઉતરી ગયા…

UNSCમાં ૧૪ સભ્યોએ પક્ષમાં મતદાન કર્યું યુએન સિક્યોરિટી કાઉન્સિલે સીરિયાના પ્રમુખ સામેના પ્રતિબંધ હટાવ્યાં HTS જૂથ મે ૨૦૧૪થી યુએન સુરક્ષા પરિષદની અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ પ્રતિબંધોની…

પરિવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી જાણીતા ઈન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદનું નિધન ૩૨ વર્ષની વયે અનુનયનો ફોર્બ્સ ઇન્ડિયાના ટોચના ૧૦૦ ડિજિટલ સ્ટાર્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો…

રજનીકાંતની થલાઇવર સુંદર સી દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે રજનીકાંતની ૧૭૩મી ફિલ્મ કમલ હસન પ્રોડ્યુસ કરશે આ ફિલ્મ પોંગલ ૨૦૨૭માં રિલીઝ થશે. રજનીકાંત જેલર ૨ પુરી કરી…

લાલો મોટા પડદે ‘વશ લેવલ ૨’થી આગળ નીકળી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ ધીમી શરૂઆત પછી ચોથા અઠવાડિયે બ્લોકબસ્ટર આ ફિલ્મ ૨૬ દિવસમાં ૧૦.૧૫ કરોડની કમાણી સાથે એક…