Browsing: Business News

અમેરિકન સાંસદનો મોટો દાવો ભારત પર વધુ ટેરિફ ઝીંકવાનું બહાનુ શોધી રહ્યા છે ટ્રમ્પતાજેતરમાં જ ટ્રમ્પે ભારત પર લાદવામાં આવેલા ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કરવાની જાહેરાત…

સોનાના વાયદામાં રૂ.1296 અને ચાંદીના વાયદામાં રૂ.8011નો ફરી ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.78ની તેજી કોમોડિટી વાયદાઓમાં રૂ.19080.54 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.153110.27 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 14309.70 કરોડનાં કામકાજઃ…

આદિવાસી વિસ્તારોમાં ૫ નવી ઔદ્યોગિક વસાહતો થશે.ચાર શહેરોમાં i-Hub રીજનલ સેન્ટર બનશે.પાણી, વીજળી, ગેસ અને ડિજિટલ નેટવર્કનું સુદ્રઢીકરણ કરાશે.નાણામંત્રી કનુભાઇ દેસાઈએ વર્ષ ૨૦૨૬/૨૭ માટે ૪,૦૮,૦૫૩ કરોડ…

સોનાનો વાયદો ઘટીને રૂ.1.51 લાખ અને ચાંદીનો વાયદો ઘટીને રૂ.2.29 લાખના સ્તર સુધી ગબડ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.2નો મામૂલી સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.27646.12 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં…

જાપાન , સિંગાપોર , ગ્રીસ , ઇટાલી , અમેરિકા , ફ્રાન્સ… આ દેશોની સરકારો દેવામાં ડૂબેલી છે , ભારતની શું સ્થિતિ છે ? જાપાનના નાણા મંત્રાલયે…

સોનાનો વાયદો ઘટીને રૂ.1.54 લાખ અને ચાંદીનો વાયદો ઘટીને રૂ.2.35 લાખને સ્પર્શ્યોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.8 ઢીલો કોમોડિટી વાયદાઓમાં રૂ.18323.08 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.159542.02 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના…

સોના-ચાંદીના વાયદામાં સાપ્તાહિક ધોરણે સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.765 તેજ, ચાંદીનો વાયદો રૂ.7380 ગબડ્યો ક્રૂડ તેલનો વાયદો રૂ.60 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.275929.11 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.1618962.23 કરોડનું સાપ્તાહિક…

હવે સતત નફા-બુકિંગ અને વૈશ્વિક દબાણને કારણે ભાવ ઘટ્યા ચાંદીની કિંમતમાં સતત ઘટાડો, ૪.૨૦થી ૨.૫૦ લાખ પહોંચ્યું ચાંદીનો ભાવ અગાઉ પ્રતિ કિલોગ્રામ રૂપિયા ૪.૨૦ લાખના ઐતિહાસિક…

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.793, ચાંદીમાં રૂ.3779 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.47ની નરમાઇકોમોડિટી વાયદાઓમાં રૂ.18149.93 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.108692.87 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 12335.46 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 39289 પોઇન્ટના સ્તરે…

ગુજરાતના ઉદ્યોગોને ચાંદી જ ચાંદી.અમેરિકાથી ડોલર વરસશે, રાજ્યને થશે મોટા ફાયદાઓ.ભારત અમેરિકા ટ્રેડ ડીલના કારણે હીરા ઉદ્યોગ, ફાર્મા ઉદ્યોગ, રિન્યુએબલ એનિર્જિના વ્યવસાયને વેગ મળશે.ભારત-અમેરિકા વચ્ચેની આ…