Browsing: Entertainment News

ફિલ્મનો મોટો હિસ્સો ઓસ્ટ્રેલિયામાં શૂટ થશે.રણવીરની આગામી ઝોમ્બી થ્રીલર ફિલ્મ પ્રલયનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થશે.જય મહેતા પહેલીવાર ફીચર ફિલ્મનું દિગ્દર્શન કરશે : ફિલ્મ પ્રલય ૩૦૦ કરોડનાં…

‘મેં વાત ન માની અને મને કોઈ પસ્તાવો નથી!’.બોલિવૂડના ભાઈજાને આપેલી સલાહને રણદીપ હુડ્ડાએ ઠુકરાવી હતી.અભિનેતા રણદીપ હુડ્ડા છેલ્લે ફિલ્મ ‘જાટ’માં જાેવા મળ્યા હતા, જેમાં સની…

રિવોલ્વર રાનીમાં વીરદાસ અને કંગનાની કીસનો વિવાદ વીરદાસની કિસિંગ કહાનીને કંગનાએ નોનનેન્સ ફેન્ટસી ગણાવી ઉતારી પાડી પોતાની શયતાની ફેન્ટસીઓને સંતોષવા વિકૃતો અમારો ઉપયોગ કરે છે :…

ઘાયલ શિવમ પંડિત તરીકે ઇમરાન હાશ્મીની વાપસી ‘આવારાપન ૨’નું ધમાકેદાર ટીઝર રિલીઝ કરાયું સોશિયલ મીડિયા પર એક ચાહકે લખ્યું, “હું આ ટીઝર ૧૦ વાર વધુ જાેઈશ.”…

‘ઈઠા’ના નામ સામે વિરોધ શ્રદ્ધાની ‘ઈઠા’ અને અજયની ‘ચૌહાણ’ બંને રિલીઝ પહેલાં જ વિવાદમાં ફિલ્મ ‘ઈઠા’ મહારાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ લાવણી અને તમાશા સમ્રાજ્ઞી વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર…

ઘણા લોકો આ કામ માત્ર રોજગાર માટે કરે છે મોટાભાગના કાસ્ટિંગ ડિરેક્ટર્સ નિષ્ફળ કલાકારો હોય છે : વિક્રાંત મેસી એક્ટર વિક્રાંત મેસીએ બોલિવૂડની ઓડિશન પ્રક્રિયા અને…

બાંદ્રામાં જ નવી બિલ્ડિંગ માટે મંજૂરી મેળવી સલમાન પરિવાર પચાસ વર્ષ પછી ઘર બદલશે સલમાનની નવી બિલ્ડિંગમાં સુરક્ષાને લગતી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવે તેવી…

શાહરુખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનાં ૩૪ વર્ષ પુરાં કર્યાં ‘અભિનેતા ન બન્યો હોત તો મેંગ્લોરમાં શિક્ષક હોત’ : શાહરુખ કિંગમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અર્શદ વારસી,…

‘રાકા’માં નેગેટિવ રોલમાં જાેવા મળી શકે છે રશ્મિકા ‘પુષ્પા’ બાદ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ફરી સાથે દેખાશે હાલમાં ‘રાકા’ સિવાય રશ્મિકા પાસે ‘માયસા’, ‘રણબલી’, ‘પુષ્પા…

હાલમાં અભિનેત્રી કોચરના પ્રમોશનમાં વ્યસ્ત હાઇપ્રોફાઇલ બ્રેકઅપ બાદ ૧૦ વર્ષથી એન્જેલીના સિંગલ જ છે! એન્જેલીના જાેલીએ પોતાના ડેટિંગ જીવન વિશે અને બ્રાડ પિટ સાથેના છૂટાછેડા પર…