Browsing: Entertainment News

રણબીર કપૂરના લુકને લોકોએ વખાણ્યો ‘રામાયણ’ના ‘રામ’ની પ્રથમ ઝલકથી દર્શકો મંત્રમુગ્ધ થયાં ફિલ્મ ૨ પાર્ટમાં રિલીઝ થવાની છે જેનો પહેલો પાર્ટ ૨૦૨૬ ના એન્ડમાં દિવાળી પર…

મલાઈકાને દર મહિને ૩લાખ ભાડું મળશે મલાઈકાએ ફલેટ તથા સારા અલીખાને બંગલો ભાડે આપ્યાં પહેલાં વર્ષે સારાને ૬.૫ લાખનું ભાડું મળશે. પાંચ વર્ષ દરમિયાન તેને કુલ…

પોલીસ રક્ષણ મળ્યું તો કાર પર સ્ટીકર લગાવ્યાં કાર પર પોલીસ લખેલાં સ્ટીકર માટે રોહિત શેટ્ટી વિવાદમાં અગાઉ રોહિત શેટ્ટીનાં મુંબઈનાં જુહૂ ખાતેના બંગલા પર લોરેન્સ…

ફિલ્મ ૧ મે, ૨૦૨૬ના રોજ રિલિઝ થશે રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’નું પ્રભાવશાળી ટીઝર લોંચ ફિલ્મમાં અભિષેક બચ્ચન, સંજય દત્ત, વિદ્યા બાલન, જેનેલિયા દેશમુખ, મહેશ માંજરેકર…

રિષભ શેટ્ટીનું સોશિયલ મીડિયા ડિટોક્સ હજુ પણ હેડલાઇન્સમાં રિષભ શેટ્ટી ફિલ્મ્સ ‘જય હનુમાન’ માટે મૈથ્રી મૂવી મેકર્સ સાથે જાેડાશે ફિલ્મમાં સંગીત એમ.એમ. કીરવાણીનું છે, સિનેમેટોગ્રાફી એસ.…

ધુરંધર-૨ અંગે રાઈટરનો દાવો આદિત્ય ધરે સ્ટોરી ચોરી કરીને ફિલ્મ બનાવી, કાનૂની કાર્યવાહી કરીશ રાઈટર અને ફિલ્મ મેકર સંતોષ કુમાર આરએસે દાવો કર્યો છે કે મેં…

રામાયણ સૌથી વધુ ચર્ચામાં રહેલી બોલિવૂડ ફિલ્મોમાંની એક બની રણબીરે નિતેશને લાખો લોકોની અંતરાત્માના રક્ષક ગણાવ્યા રામાયણની ટીમ તાજેતરમાં લોસ એન્જલસ ગઈ હતી જ્યાં ફિલ્મનો એક…

અહેમદ ખાનની વેલકમ અને શાહરુખની કિંગનું શૂટ રદ્દ કરવું પડ્યું અમેરિકા અને ઇરાન યુદ્ધની સ્થિતિમાં બોલિવૂડનાં યુએઈ અને દુબઇનાં શૂટ કેન્સલ અનિલ કપૂર અને સુહાના ખાન…

૨૦૨૬ની શરૂઆતમાં, ભૂમિ ક્રાઇમ થ્રિલર ડાલદામાં જાેવા મળી ‘એક્ટ્રેસ સ્ક્રિપ્ટ પસંદ કરવામાં વધુ હિંમતવાન છે’ : ભૂમિ ૨૦૨૫માં, ભૂમિ મેરે હસબન્ડ કી બીવીમાં અર્જુન કપૂર અને…

હાલ જીફઝ્ર૬૩થી ઓળખાતી ફિલ્મ એપ્રિલ ૨૦૨૬માં ફ્લોર પર જશે સલમાન ખાને આખરે દિલ રાજુ અને વામશી સાથેની ફિલ્મ અનાઉન્સ કરી હાલમાં, સલમાન પોતાની વોર ફિલ્મ માતૃભૂમિની…