Browsing: Entertainment News

સંજય દત્ત સાથે આખરી સવાલમા દેખાશે સમીરા રેડ્ડી ૧૪ વર્ષ પછી ફરી બોલિવુડ ફિલ્મમાં પંકજ ઉધાસનાં આલ્બમ ‘ઔર આહિસ્તા’થી લોકપ્રિય બનેલી સમીરા રેડ્ડીએ એક સમયે બોલિવુડના…

બર્લિનની બીજી સીઝન પહેલાં મળી ઝલક ‘મની હાઇસ્ટ’ની સીઝન ૬ જાેવા મળી શકે છે બર્લિનની આગામી સિઝનમાં પેડ્રો અલૉન્સો ફરી એકવાર આન્દ્રેસ દ ફોનોલ્યોસા ઉર્ફે બર્લિનના…

ફિલ્મનું ટ્રેલર રિલિઝ કરાયું ‘દૃશ્યમ ૩’માં જાેવા મળશે જ્યોર્જ કુટ્ટીનો અંધકારમય અધ્યાય ફિલ્મમાં અંસિબા હસન, એસ્થર અનિલ, આશા શરથ, સિદ્દીક અને મુરલી ગોપી પણ મહત્વની ભૂમિકાઓમાં…

જેસિકા નામની યુવતીના રોલમાં દેખાશે.ધી પોર્ટલ ઓફ ફોર્સ ફિલ્મથી દિશા પટાણીનું હોલિવુડમાં ડેબ્યૂ.બોલિવુડમાં દિશા પટાણી મોટાભાગે ટાઈગર શ્રોફ સાથે અફેર તથા બ્રેક અપના કારણે જ ચર્ચામાં…

સોશિયલ મીડિયા પર નવા કલાકારને સ્વીકારવામાં ફૅન્સનો મિશ્ર પ્રતિસાદ.‘ગુલ્લક’ સીઝન ૫ જાહેર પણ વૈભવ રાજ ગુપ્તાની જગ્યા અનંત વી જાેષી લેશે.‘ગુલ્લક’ની અગાઉની ચારેય સીઝનને દર્શકો તરફથી…

સોશિયલ મીડિયા પર એક નવું પોસ્ટર શેર કરાયું.વિજય વર્મા હવે વધુ મોટા દાવ સાથે ‘મટકા કિંગ’ સીઝન ૨માં પરત ફરશે.આ સીરિઝ છેલ્લા બે વર્ષમાં પ્લેટફોર્મ પર…

વૈરાગી જીવનમાં નામ પણ બદલ્યું.એક હીરોઇન, જે એકાએક સાધ્વી બની ગઇ !.અભિનય છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યાે હોવા અંગે અન્ના જયસિંઘાનીએ તાજેતરમાં રસપ્રદ ખુલાસો કર્યાે.ટેલીવુડમાં આજકાલ…

મૂળ ફિલ્મની વાર્તા સાથે નિસબત નહિ હોય.હવે નવા કલાકારો સાથે સલામ એ ઈશ્કનો પાર્ટ ટુ બનશે.નિખિલઅડવાણી ૨૦૦૭ની પોતાની ફિલ્મ ‘સલામ-એ- ઇશ્ક’ની સીકવલ બનાવી રહ્યો છે. નિખિલઅડવાણી…

હાઈકોર્ટે વેચાણ સામેનો દાવો ફગાવી દીધો.ચેન્નઈમાં શ્રીદેવીની પ્રોપર્ટીના કેસમાં કપૂર પરિવારની જીત.શ્રીદેવીએ જેમની પાસેથી આ જમીન ખરીદી હતી તેમના વારસોએ આ સોદાને પડકારતો કેસ દાયકાઓ બાદ…

૪ એપિસોડની ડોક્યુ-સિરીઝ તરીકે રજૂ કરાશે.ભારતનાં મંદિરોનાં ચોરાયેલા અને ખોવાયેલા ખજાના પર આશુતોષ ગોવારિકર સિરીઝ બનાવશે.વિશાળ સ્તરના ડોક્યુ-ડ્રામા તરીકે તૈયાર થતી ટેમ્પલ રેઇડર્સ વાસ્તવિક ઘટનાઓને સિનેમેટિક…