Browsing: Gujarat News

મોદીના ૭૬મા જન્મદિનને યાદગાર બનાવાશે ૭૬ મહિલાઓને ૭૬ સ્વસ્થ દેશી ગીર ગાયો અપાશે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજર રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે…

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવા અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે ત્યારે ગત વખતે આમ…

આંતરરાષ્ટ્રીય સહકારી આંદોલન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપેIFFCO (ઇફકો)ના અધ્યક્ષ શ્રી દિલીપસંઘાણીનીઇન્ટરનેશનલ કો-ઓપરેટિવએલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર (At-Large Director) તરીકે પસંદગી થઈ છે. શ્રી દિલીપસંઘાણીને…

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા નવા નવા નાટકો…

એકને સાથળમાં ગોળી વાગી મકાન વહેંચણીના સમાધાન વખતે ડખો થતાં ફાયરિંગ વસ્ત્રાલમાં આવેલા તક્ષશિલા રોડ પાસેનો બનાવ – ઘાયલ સારવાર હેઠળ, બીએસએફમાં ફરજ બજાવતા બે જવાનની…

અમદાવાદથી ઉજ્જૈન હવે માત્ર ૬ કલાકમાં! સિંહસ્થ પહેલાં ગુજરાત-MP વચ્ચે તૈયાર થઈ જશે સુપરફાસ્ટ એક્સપ્રેસવે ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓ માટે બાબા મહાકાલની…

અમદાવાદના આર.ટી.ઓ. સર્કલ ખાતે સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંચાલિત અતિ લોકપ્રિય ‘જેલ ભજિયા હાઉસ’નો કાયાકલ્પ થઈ ગયો છે. ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ તરફ જતા માર્ગ…

​(નીડર ,નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ​આજકાલ દરેક શહેરોમાં પોતાની આગવી મેરેથોન દોડ થાય છે. કુલ ૪૨ કિલોમીટરની નહીં તો સિમ્બોલિક પાંચ-દસ કિલોમીટરની ઇવેન્ટ…

ફાયરિંગની ઘટના સામે આવી અમદાવાદમાં કૌટુંબિક મકાનના વિવાદમાં ફાયરિંગ પોલીસે હાલ બે આરોપી અટક કરી લીધી છે આ સાથે ફાયરિંગમાં વપરાયેલું હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યું…

​(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત ​ગુજરાતના ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશ લાગુ જ ન પડતા હોય એ રીતે આરોપીને જાહેરમાં લઈ જઈને ઢોર…