Browsing: Gujarat News

મહેસાણામાં SMCના દરોડા.ગ્રેનાઈટ પાવડરની આડમાં છુપાવ્યો હતો દારૂનો જથ્થો.આ કાર્યવાહીમાં જીસ્ઝ્ર દ્વારા કુલ ૧.૦૯ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે…

હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાને મોટી રાહત.સુરત કોર્ટે રાજદ્રોહનો કેસ પરત ખેંચવાની સરકારની અરજી ગ્રાહ્ય રાખી.હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને રાજદ્રોહના કેસમાંથી…

અમદાવાદ બોમ્બ ધમકી કેસમાં મોટો ખુલાસો.મેઝી ક્વીકલ નામે વિદેશી સર્વરથી મોકલાયો હતો શાળાઓને ઇ-મેઇલ.મેઈલનું લખાણ એક સમાન હતું, જે સૂચવે છે કે આ કોઈ એક વ્યક્તિ…

૧૦૦ વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ.ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ બનાવનાર રામ વનજી સુતારનું નિધન.૭૦ વર્ષના કરિયરમાં તેમણે દેશ અને દુનિયાને એવી અનમોલ કૃતિઓ આપી છે,…

ભાજપ કાર્યાલય ઘેરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ.નેશનલ હેરાલ્ડ કેસમાં જીતની ગુજરાત કોંગ્રેસે કરી ઉજવણી.આ પ્રસંગે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયના ઘેરાવનો કાર્યક્રમ…

વિઠ્ઠલાપુર પાસેથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું.અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરીને વેચવાનું કૌભાંડ સામે આવ્યું.ગેસના ૧૦૮ બાટલા સહિત ૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છ.અમદાવાદમાં ગેરકાયદેસર…

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૪૦ વર્ષ બાદ સફેદ વાઘની જાેડીનું પુનરાગમન.બંગાળી વાઘની જ એક પ્રજાતિ એવા જાજરમાન સફેદ વાઘ હવે વડોદરાની શાન વધારશે.સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૪૦ વર્ષ…

ગુજરાત હાઈકોર્ટે આપ્યો આદેશ.ગુજરાતમાં હવેથી વકફ સંપત્તિઓના વિવાદના કેસમાં પણ કોર્ટ ફી ભરવી પડશેકોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી : આની સાથો સાથ વકફની ૧૫૦…

ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર.ઈમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં ૬ મહિનાનો વધારો કરાયોજાે તમારૂ ઘર કે તમારી સોસાયટી ગેરકાયદેસર હોય અને તમારે કાયદેસર કરાવવી હોય તો રાજ્ય…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની CSR સેલ દ્વારા જાહેર આરોગ્યને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત AMC અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન…