Browsing: Gujarat News

વધતાં જતાં ધ્વનિ પ્રદૂષણને જાેતા લેવાયો ર્નિણય.સુરતમાં હવે સિગ્નલ પર હોર્ન વગાડશો તો થશે દંડ.૫૦૦ થી લઈ ૧૦ હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશ.સુરતમાં હોર્ન વગાડવા પર…

ગુજરાત ATS એ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ.પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ.અજય કુમાર સિંહ અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની…

શહેરમાં કૂતરાના આંતકમાં દિવસેને દિવસે વધારો.જાહેર સ્થળો, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલમાં ડોગની સમસ્યા માટે નોડલ ઓફિસર નિમાશ.સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ મ્યુનિ. કોર્પોરેશનની મિલકતોમાં નોડલ ઓફિસર નિમવા પરિપત્ર.શહેરના…

અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત.અમદાવાદ જી.પી.ઓ ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧…

આ બેઠક ગુજરાતના માનનીય નાયબમુખ્યમંત્રી શ્રી હર્ષસંઘવી ; શ્રી મનોજકુમારદાસ, IAS, મુખ્ય સચિવ, ગુજરાત સરકાર; શ્રી રાજીવટોપનો, IAS, મુખ્ય સચિવ, નાણા વિભાગ, ગુજરાત સરકાર; શ્રીમતી આરતી…

ગુજરાતમાં “હમારા શૌચાલય, હમારા ભવિષ્ય” અભિયાન અંતર્ગત સામૂહિક અને વ્યક્તિગત શૌચાલયોનુ રંગ-રોગાન કરાયું.મરામત, વ્યાપક સાફ-સફાઈ બાદ સુંદર ભિંતચિત્રો થકી નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા.વિશ્વ શૌચાલય દિવસ…

વસ્ત્રાપુર તળાવનું ૧૦ કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ.એન્ટ્રીમાં આકર્ષક ફુવારા, તળાવને નિહાળવા ૩ વ્યુઈંગ ગેલેરી હશે.અમદાવાદ શહેરના તળાવો અને ગાર્ડનને શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવી…

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની ઘટના.સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ? પરીક્ષાર્થીએ કર્યા આક્ષેપ.આચાર્ય ઓ. એમ. આર. સીટ તેમની સાથે લઈ ગયા અને ઓ. એમ. આર. સીટ કોરી મૂકી દેવામાં…

જામનગરના ઉદ્યોગપતિનું કારસ્તાન.૮૦૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના જાણીતા ઉદ્યોગપતિની ધરપકડબ્રાસપાર્ટના જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.રાજ્યમાં સીબીઆઈ, ઈન્કમટેક્સ અને…

ખાખી-સરકારની મહેરબાની.દારૂના અડ્ડા-બુટલેગરો વિરુદ્ધ ૪૮૦૦૦ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં.રાજકીય આર્શિવાદને લીધે ગુજરાતમાં દારુબંધી અમલમાં હોવા છતાંય બુટલેગરો અને ડ્રગ્સ માફિયા-પેડલરો બેફામ બન્યાં છે.નાયબ મુખ્યમંત્રીએ જાહેર…