Browsing: Gujarat News

विश्व के साइकिलिंग-फ्रेंडली शहरों के मूल्यांकन के लिए काम करने वाली अग्रणी संस्था Copenhagenize Index 2025 – EIT Urban Mobility Edition ने इस वर्ष अपनी नई…

વિશ્વના સાયકલિંગ ફ્રેન્ડલી શહેરોના મુલ્યાંકન માટે કામ કરતી અગ્રણી સંસ્થા કોપનહેગેનાઇઝ ઇન્ડેક્સ 2025 – EIT અર્બન મોબિલિટી એડિશને પોતાનો નવો રિપોર્ટ આ વર્ષે જાહેર કર્યો છે,…

ખંભાતના બામણવાના પીએચસીમાંઆશાવર્કરોને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ મુદ્દે હેડ નર્સની બદલીવડોદરા આરોગ્યની મિટિંગના બહાને લઈ જઈ બ્રેઈનવૉશ કરી ધર્મપરિવર્તન કરવા દબાણ કર્યું : આશાવર્કરોખંભાતના બામણવા ગામના પીએચસીમાં…

૪ લાખનું વળતર ચૂકવવા ગાંધીનગર પોક્સો કોર્ટનો ચુકાદો પોક્સોના આરોપીને ૨૦ વર્ષની કેદની સજા અને ૧૪ હજારનો દંડકોર્ટે આરોપીને કેદની સજા અને ૧૪ હજારનો દંડ કર્યો…

ઐતિહાસિક વિરાસતની હેરિટેજ પ્રોપર્ટી જળવાઈ રહે તે રીતે રિસ્ટોરેશન કરાશે મહેસાણાની બોત્તેર કોઠાની વાવનું રૂ.૩.૨૫ કરોડના ખર્ચે રિસ્ટોરેશન-વિકાસ કરાશેટેન્ટર પ્રક્રિયાથી એજન્સી નક્કી થતાં તેને ૧૧ મહિનાની…

શહેરના મકરબા, સોલા અને ચાંદખેડામાં ચોરીના બનાવોદવા લેવા મેડિકલ સ્ટોર પર ગયેલા વેપારીની ગાડીમાંથી ૬.૦૮ લાખની ચોરીમકરબામાં મકાનનું તાળું તોડી તસ્કરો ૪.૬૨ લાખની મતા ચોરી ફરાર…

‘લાલો’એ ૬૪ કરોડની કમાણી કરી‘લાલો’એ બોક્સ ઓફિસ ગજાવી, છઠ્ઠા વીકે સૌથી વધુ કમાણી કરીઆ ફિલ્મની આવકમાં ગયા અઠવાડિયા કરતા માત્ર ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે…

પોલીસને શર્મસાર કરતી વધુ એક ઘટનાઅમદાવાદમાં ૫ લાખના તોડ મામલે હેડ કોન્સ્ટેબલની ધરપકડહેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવતા ભ્રષ્ટાચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છેરાજ્યમાં પોલીસની છાપ દિવસેને દિવસે…

કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે બાતમી આધારે રેડ કરીપાલનપુરમાંથી ૧ કરોડની પ્રતિબંધિત દવાઓ ભરેલું ગોડાઉન ઝડપાયુંઅગાઉ ધાનેરા અને થરાદ વિસ્તારમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોએ રેડ કરીને બે આરોપીઓને…