Browsing: Gujarat News

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક હૃદયદ્રાવક ઘટના બની.ચાલુ ટ્રેને ચઢવા જતા મહિલા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઇ.જવાનની આ વીજળીક ઝડપ અને સતર્કતાને કારણે મહિલા મોતના મુખમાંથી બહાર…

ગુજરાતમાં ચકચાર મચી જાય તેવી ઘટના.રાજપીપળાના બંધ મકાનમાંથી મળ્યા ૪૦ વાઘના ચામડા અને ૧૩૩ નખ.મંદિરના ટ્રસ્ટી દ્વારા શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં તરત જ વનવિભાગને જાણ કરવામાં…

મુખ્યમંત્રીને રજૂઆત.અધિકારીઓ પોતાને જ સરકાર સમજે છે, વડોદરા ભાજપના ૫ ધારાસભ્યોનો સામૂહિક લેટર બોમ્બ.હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે પ્રજાના કામ જાણે…

૧૦૭૧ પતંગ રસિયા ભાગ લેશે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ૧૨મીએ પીએમ કરશે ઉદ્ઘાટન.જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશ.ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્ત્વ છે. સમગ્ર…

ગુજરાત સહિત ૬ રાજ્યોના ૧૫ શહેરોમાં દરોડા.રેલવે અને સેનામાં સરકારી નોકરીના નામે મોટુ કૌભાંડ.આ ગેંગ દ્વારા તેવા મેલ એડ્રેસ તૈયાર કરવામાં આવતા હતા, જે દેખાવમાં સરકારી…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસ.રિમાન્ડ પૂર્ણ થતાં સસ્પેન્ડેડ કલેકટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા.EDએ તેમણે વિશેષ કોર્ટમાં રજૂ કરી ૧૦ દિવસના રિમાન્ડ માગ્યા હતા જેની સામે પૂર્વ…

પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો દ્વારા આધાર સેવાઓ ઉપલબ્ધ છે.ગાંધીનગર સેક્ટર-૧૭ પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો શુભારંભ.પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તથા બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક…

ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવાયું.હિંમતનગરમાં કરોડોની કિંમતના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવાયું.અલગ અલગ સ્ટેશનોમાંથી પકડાયેલા કરોડોની કિંમતનો દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે.સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક…

સીસીટીવી અને મશીન ડેટાથી ખુલી પોલ.ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. ૫૦૦ની ૧૭ ડુપ્લીકેટ નોટો પધરાવી.બેંકના અધિકારીની ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ખાતાધારક વિરુદ્ધ ગુનો નોંધી…

રિક્ષાચાલકને પોલીસ બનવાનો ચસકો ભારે પડ્યો.ખોટી ઓળખ આપી ૪૦ હજાર પડાવ્યા, અસલી પોલીસે ઝડપ્યો.૪૦ હજારનો તોડ કર્યા બાદ આરોપી ગુમ થઈ ગયો હતો.ક્રાઈમ બ્રાન્ચ અધિકારી છું…