Browsing: Gujarat News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની CSR સેલ દ્વારા જાહેર આરોગ્યને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત AMC અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન…

છોટાઉદેપુર જિલ્લામાં વાવણી ટાણે ખાતર પૂરતું ન મળતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા.છોટાઉદેપુર જિલ્લામાં વાવણી ટાણે ખાતર પૂરતું ન મળતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. છોટાઉદેપુરમાં ખાતરની અછત સર્જાતા…

સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી.અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યુંગૌચર નાબૂદ થતાં પશુપાલકોના પશુઓના ચરિયાણની જગ્યા ખતમ થઈ ગઈ હતી, જેથી માલધારીઓ નિરાધાર બન્યા…

ગુજરાતમાં PUC કઢાવવું થયું મોંઘું,ગુજરાતમાં PUC ની ફીના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત.લાંબા સમય બાદ PUC ફીમાં રૂ. ૨૦ થી લઈને રૂ. ૫૦ સુધીનો વધારો ઝીંકવામાં…

લો-ગાર્ડન ખાતે ૯૮ કરોડના ઓવરબ્રિજથી એક લાખ વાહનને મળશે ટ્રાફિકથી મુક્તિ.લો ગાર્ડનથી પંચવટી જંકશન, ગીતા સર્કલથી સીએન વિદ્યાલય સુધી ૭૮૦ મીટર લાંબો એલ-આકારનો ઓવરબ્રિજ બનાવવામાં આવી…

કોઈપણ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારી શકાય નહીં.મહેસાણામાં વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષક બરતરફ કરાયા.પોલીસે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છમહેસાણામાં મોટી દાઉમાં સ્થિત ઉત્કર્ષ વિદ્યાલયમાં…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર જિલ્લાની જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળાએ રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણના જતનની સાથે શિક્ષણ ક્ષેત્રે માત્ર જિલ્લાનું જ નહિ પણ સમગ્ર…

ચેરિટી ટ્રસ્ટના નામે કાળા નાણાંની હેરફેર.ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં ૧૮.૫૫ કરોડની છેતરપિંડી ,એકની ધરપકડ.પીડિતોને ઘરની બહાર ન નીકળવા અને કોઈની સાથે વાત ન કરવાની સૂચના આપી જીવનભરની…

સેવન્થ ડે સ્કૂલને લઈને મોટી ખબર.સેવન્થ-ડે સ્કૂલને સરકારે પોતાને હસ્તક લીધી.સ્કૂલ મેનેજમેન્ટ પર ગંભીર આરોપ લાગ્યા કે તેઓએ બેદરકારી દાખવી હતી.અમદાવાદ:સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર…

અમૂલ ડેરીમાં નવા ચેરમેન: શાભેસિંહ પરમારની વરણી.સહકારી સંઘના ડિરેક્ટર બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી.ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ ડેરી) ની…