Browsing: Gujarat News

વેપારી એસોસિયેશન અને સહકારી સંસ્થાઓ પણ સજ્જડ બંધ જાેવા મળી.હિંમતનગર શહેરમાં બંધનું એલાન આપવામાં આવ્યું.હાલ તો શહેર સજ્જડ બંધ જાેવા મળ્યું છે અને તત્કાલ હુડા રદ…

આદિવાસીઓનું ધર્માંતરણ અટકાવાયું.વાંસદાના લીમઝર ગામમાં ધર્મ પરિવર્તનનો પર્દાફાશ.સ્થાનિક હિન્દુ સંગઠનો આ મિશનરી પ્રવૃત્તિની જાણ થતાં તાત્કાલિક એકઠા થયા હતા અને આ ગતિવિધિને અટકાવી હતી.નવસારી જિલ્લાના વાંસદા…

સાયકલોના ખાનગી વેચાણનો ગંભીર મામલો.જામનગરમાં ગરીબો માટેની સરસ્વતી સાધના સાયકલોનું કાળું બજાર.જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટેની આ સાયકલો માત્ર રૂપિયા ૨૫૦૦ના ભાવે ખાનગીમાં વેચી દેવામાં આવી રહી હતી.જામનગર…

કોમનવેલ્થ ગેમ્સ પહેલાં મોટા સમાચાર!.ગુજરાતની શાળાઓમાં કાયમી સ્પોર્ટ્સ શિક્ષકોની ભરતી થશે.શાળા સ્તરે મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા શાળાઓમાં સ્પોર્ટ્સ ટીચરની કાયમી ભરતી કરવાની જાહેરાત કરી છે.વર્ષ…

દાદાનો સંવેદના સ્પર્શી ર્નિણય.સરકારના વિભાગો દ્વારા સોંપાતી કામગીરી માટે VCEને યુનિટ દિઠ રૂ. ૨૦ ચૂકવાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર વી.સી.ઈ. તરીકે કાર્ય…

કફ સીરપ મામલે ઈડીની મોટી કાર્યવાહી.ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ-ઝારખંડમાં અનેક ઠેકાણે દરોડા.EDએ આલોક સિંહ અને અમિત ટાટા જેવા મુખ્ય આરોપીઓ સાથે જાેડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા.એન્ફોર્સમેન્ટ…

અમદાવાદ શહેરના સાબરમતી નદી પરના સુભાષ બ્રિજના વચ્ચે આવેલા સ્પાનમાં ડિફેક્ટ જણાતા સલામતીને પ્રાથમિકતા આપતાં બ્રિજની બન્ને બાજુ હાર્ડ બેરીકેટીંગ કરીને જાહેર અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં…

આણંદની મહિલાના બેંક એકાઉન્ટમાં.સાઈબર ફ્રોડની રકમ નાખી ઠગાઈ કરતા પાંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ.મામાસસરાના દીકરાના લગ્ન થવાના હોઇ તેના નાણાંકીય વ્યવહારો કરવાના હોવાથી બેંક એકાઉન્ટ આપ્યું હતું.આણંદ…

સૌરાષ્ટ્રવાસીઓને મળી શકે છે મોટી ભેટ.પીએમ મોદી જાન્યુઆરી મહિનામાં આવશે ગુજરાત.મોદી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે અને ભવ્ય મેગા રોડ શો પણ યોજવાની સંભાવના.વડાપ્રધાન નરેન્દ્ર…

શહેરના ૩૪ વિસ્તારોમાં કમળાના ૧૨૬ કેસ નોંધાયા.મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો રોગચાળો વકર્યો.આરોગ્ય વિભાગ દોડતું થયું છે : ૨૦ ટીમો બનાવી અને સર્વેની અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં…