Browsing: Health News

અમૂલે ઘી, માખણ, આઈસ્ક્રીમ સહિત ૭૦૦ વસ્તુઓ સસ્તી કરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જણાવ્યું કે આ બદલાવ હવે આગામી ૨૨ સપ્ટેમ્બરથી લાગૂ થશે દેશની સૌથી…

૧ લીટરની બોટલ ૧૪ રૂપિયામાં મળશે : આવી જ રીતે અડધો લીટરની બોટલ હવે ૯ રૂપિયામાં મળશે. ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓ માટે ભારતીય રેલવેએ મોટી રાહત…

જન્મ્યા ત્યારથી જ ટ્યૂબ વડે બહારથી ભોજન લેવા મજબૂર હતું બાળક, સિવિલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોએ ભર્યો જીવનમાં ‘સ્વાદ’ અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરીમાં હોજરીને ખેંચી…

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ થીમ અંતગર્ત આયોજિત વિશ્વનું સૌથી મોટુ ‘મેગા બ્લડ…

પહેલા દર્દીને લકવાગ્રસ્ત કરે છે દેશમાં નવી મહામારીનું એલર્ટ, એક કીડાને કારણે કેરળમાં ૧૭ ના મોત થયા આ મૃત્યુ ‘દુર્લભ મગજ ખાનાર અમીબા‘ને કારણે થયું છે.…

ધાબળા – રજાઈ અત્યારથી તપાવી દેજાે! ધમાકેદાર ચોમાસા બાદ હાડ થીજવતી ઠંડીની આગાહી! મોસમ વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આ વખતે ભારે ઠંડી પડશે. ક્લાઈમેટ ચેન્જને કારણે…

તૂંટેલા હાડકાને ૨-૩ મિનિટમાં જાેડી શકાશે. નવા નવા સંશોધનને કારણે વિજ્ઞાન દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે. આ વચ્ચે ચીનના વૈજ્ઞાનિકોએ એક એવું બોન ગ્લુ (હાડકાનો…

પોલીસે ડ્રગ્સ સહિત કુલ રુા. ૩,૬૦,૦૦૦નો મુદામાલ તેની પાસેથી કબ્જે લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આણંદમાં અમુલ ડેરીની બાજુમાં આવેલ હોટલ ના રુમ નં. ૨૦૭માંથી…

સોલા સિવિલમાં જ ૭ દિવસમાં ૧૫ હજાર કેસ, લોકોની ચિંતા વધી.શરદી,ખાંસી અને તાવના કેસમાં વધારો થયા.અમદાવાદમાં આ વર્ષે ચોમાસાની ઋતુમાં રોગચાળો ચિંતાજનક રીતે ફેલાઈ રહ્યો છે,…

રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા તેના રેગ્યુલેશન -૨૦૧૧ હેઠળ તા.૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના…