Browsing: Gujarat News

સોમનાથ સ્વાભિમાન યાત્રા ઉજવણી.સોમનાથના આંગણે સ્વાભિમાનનો શંખનાદ.૮ થી ૧૧ જાન્યુઆરી વચ્ચે યોજાનારા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પ્રભાસ પાટણની…

એક જ કોન્ટ્રાક્ટરને બે મોટા કામો આપવાની દરખાસ્તથી વિવાદ પણ સર્જાયા.શહેરમાં રોડ પરના ખાડા પૂરવા અને માઇક્રોરિસરફેસ કરવા ૧૩ કરોડ ખર્ચાશે.રોડ રિસરફેસ અને જેટપેચર-માઇક્રોરિસરફેસ માટે મ્યુનિસિપલમાં…

તંત્ર અને મંત્રી સમક્ષ અનેક વખત કરાઇ રજૂઆત.વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી સામે આવી.પવનચક્કીના ભારે સાધનો લઈ જવા માટે જૂનીપર કંપની અને કૈલાશનાથ એજન્સી દ્વારા તેમના ખેતરમાંથી મંજૂરી…

મિડનાઈટ ઓપરેશન ર્જીંય્એ કર્યો પર્દાફાશ.સુરતના દરિયામાં ડીઝલ ચોરીનું મહારેકેટ ઝડપાયું.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેડિયા ટાપુ ભૌગોલિક રીતે અત્યંત દુર્ગમ છે.સુરતના દરિયાઈ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…

ગાંધીજીની ગરિમા ન જળવાઈ!.અમદાવાદના કોચરબ આશ્રમમાં નિયમો નેવે મૂકીને લગ્નની પાર્ટી યોજાઈ.ગાંધીજીનો કોચરબ આશ્રમ પાર્ટી પ્લોટમાં પલટાયો, ગાંધીજીની ગરિમા ભૂલીને લગ્ન માટે ભાડે અપાયા.ગુજરાતમાં ગાંધીનું માન…

૧૧ જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં ભાગ લેશે.આ પ્રસંગે સોમનાથ સ્વાભિમાન પર્વ હેઠળ વર્ષભર ચાલનારા કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી…

સોંગ ક્રેડિટ વિવાદમાં ‘લોહીયાળ‘ જંગ.પેલેડિયમ મોલ પાસે જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો થયો.આ હુમલામાં હાર્દિલના કાનનો પડદો ફાટી ગયો છે, જેના કારણે તે આગામી ૪…

મહેસાણામાં SPG દ્વારા વિશાળ સંમેલન યોજાયુ.લગ્ન નોંધણી અને મૈત્રી કરાર મુદ્દે લડી લેવાના મૂડમાં જીઁય્.લગ્ન નોંધણીમાં સુધારા અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે વિધાનસભા ઘેરાવની…

ઓટો-રિક્ષા ચાલકો વચ્ચે વારંવાર ઘર્ષણ થાય છે.કાલુપુર સ્ટેશન ઓટો-રિક્ષા ચાલકો અને RPF વચ્ચે અથડામણ.ઓટો-રિક્ષા ચાલકોએ ઘાયલ વ્યક્તિને મદદ કરવા દરમિયાનગીરી કરી, ત્યારે RPF કર્મચારીઓ એ તેમને…

ખેતર માલિકની અટકાયત.સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયુ.આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ખેતરમાં દરોડો પાડ્યો હતા.ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે છોટાઉદેપુર જિલ્લા…