Browsing: Gujarat News

પોલીસે સરઘસ કાઢી લાકડીથી ફટકાર્યા.ભરત ચૌધરીની હત્યામાં આરોપીની જાહેરમાં સર્વિસદોરડાથી બાંધી ૬ આરોપીનું રિકન્સ્ટ્રક્શન; ફાંસી આપો ફાંસી, ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા.પાલનપુર અમદાવાદ હાઈવે પર…

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત મહાસંમેલન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રીઓનો અભિવાદન…

બાકી કબજાે પરત સોંપવો પડે.ભાડુઆત માલિકની સંમતિ વગર મિલકતમાં બાંધકામ ન કરી શકે.ગુજરાત હાઈકોર્ટે એક ભાડુઆત દ્વારા મિલકતમાં કરેલા બાંધકામના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો હતો.જ્યારે કોઈ…

દારૂબંધી મુદ્દે ભાજપના જ નેતા દિનુમામાના પ્રહાર.બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે વડોદરાનું રાજકારણ ગરમાયું.દારૂના આ ગેરકાયદેસર વેપારમાં પોલીસ કમાઈ રહી છે અને દારૂ વેચનારાઓ માલામાલ થઈ રહ્યા…

જિલ્લાના અનેક ગામોની કફોડી હાલત.નસવાડીના જેમલગઢમાં પાણીની ટાંકી અને નળ શોભાના ગાંઠિયા.ઘરે-ઘરે નળ કનેક્શન હોવા છતાં ગ્રામજનો આજે પણ પાણીના એક-એક ટીપા માટે તરસી રહ્યા છે.સરકાર…

અમદાવાદના પેલેડિયમ મોલમાં તોડફોડ.અમદાવાદમાં ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરાયો.આ હોબાળાને કારણે મોલમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકો અને મુલાકાતીઓમાં ભારે અફરાતફરી અને ફફડાટ જાેવા મળ્યો હતો.અમદાવાદના એસ.જી. હાઈવે…

મનપાની બેદરકારીએ યુવકનો લીધો જીવ.વડોદરામાં નિવૃત Dy SP નો પુત્ર ખુલ્લી ગટરમાં ખાબક્યો.બે દિવસ પહેલા ગીર સોમનાથના તાલાલા-સાસણ રોડ ખુલ્લી રહી ગયેલી ગટરમાં બાળક પડી ગયું…

પ્રાયોગિક ધોરણે માત્ર અમદાવાદથી શરૂ થશે, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા.હવે એસ.ટી.ની એક્સપ્રેસ બસોમાં મુસાફરો માટે ‘ફૂડ ઓન બસ’ સેવા.ફૂડ સપ્લાયમાં અનિયમિતતા કે સમયસર ફૂડ ન પહોંચાડવાના…

પ્રોહયાત બ્રિજને રીપેર કરી મજબૂત બનાવાશે.અમદાવાદના સુભાષબ્રિજની બંને તકફ નવા બ્રિજ બનાવાશે.અંદાજે રૂ.૨૫૦ કરોડના ખર્ચે પ્રોજેક્ટને સાકાર કરવામાં આવશે : બ્રિજના વિસ્તરણ માટે ૭ પિલર બનાવાશ.અમદાવાદશહેરના…

શિક્ષણ વિભાગમાં મોટા ફેરફાર.૧૯૬ મદદનીશ શિક્ષકોને પ્રમોશન, ૨૦૦ અધિકારીઓની બદલી કરાઇ.શિક્ષક વર્ગ-૩ના અધિકારીઓને શિક્ષણ સેવા વર્ગ-૨માં પ્રમોશન આપવામાં આવ્યા છે, તેમજ મોટા પાયે બદલીઓના આદેશ પણ…