Browsing: Gujarat News

સુરત રેલવે સ્ટેશન પર.બાળકીઓ પાસે ચોરી કરાવતી મહારાષ્ટ્રની ગેંગ ઝડપાઈ.ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે પોલીસ ગેંગ સુધી પહોંચી : ૧૫.૩૦ લાખનું સોનું કબજે લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી.સુરત…

अहमदाबाद शहर की प्रतिष्ठित संगीत संस्था ‘मेलोडी मेकर्स द्वारा अपनी निरंतर संगीत श्रृंखला के अंतर्गत एक भव्य कार्यक्रम ‘सिंगर्स चॉइस’ का सफल आयोजन किया गया। इस…

કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન.ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી સુરત બનશે.મુખ્યમંત્રીએ રાજ્યના એવા તમામ નાગરિકો જેમને માથે છત નથી, તેમને ઘર પૂરા પાડવાના…

દેશમાં ગ્રામ્ય સહકારી બેંકોનો વ્યાપ વધારવા માટે આ વિશેષ પહેલ કરવામાં આવી. ગુજરાતમાં સહકારી માળખાને વધુ મજબૂત કરવા અને છેવાડાના ખેડૂતો સુધી બેંકિંગ સુવિધાઓ પહોંચાડવા માટે…

ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતાં અનેક સવાલો ઉભા થયાં છે, તંત્રની બેદરકારી ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે.ગુજરાતમાં ભર શિયાળે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ જાેવા…

૯ મહિનામાં બીજીવાર ભાડામાં વધારો.GSRTC એ એસટી બસના ભાડામાં ૩ ટકાનો વધારો કર્યો.GSRTC એ એસટી બસના ભાડામાં ૩ ટકાનો વધારો કર્યો.નવું વર્ષ ૨૦૨૬ શરૂ થવામાં હવે…

રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોનું ઉદ્ઘાટન થશ.અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો છ.અમદાવાદ શહેરની શાન ગણાતા સાબરમતી…

પંચમહાલમાં વહીવટી તંત્રની મોટી કાર્યવાહી ૫ાંચ ગામમાં અધૂરા પુરાવાના આધારે ૧૦૪૮ લગ્નની નોંધણી પકડાઈ નાયબ ડીડીઓ દ્વારા ભાણપુરા, કણબી પાલ્લી, નાથકુવા તથા કંકોડા કુઈ અને કાલંત્રા…

અમદાવાદમાં ફ્લાવર શોનો શંખનાદ.૧ જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આકર્ષક ફ્લાવર શોનું ઉદ્ઘાટન.૪૮ થી વધુ પ્રકારના વિદેશી અને દેશી ફૂલછોડનું પ્રદર્શન કરવામાં આવશ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…

દર્દીના હાથમાંથી અડધી બોટલ લોહી વહી ગયું અને સ્ટાફ ઊંઘમાં.અમદાવાદની જાણીતી SVP હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી.આ મામલે દર્દીના સગા દ્વારા એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં…