Browsing: Gujarat News

૧.૮૩ લાખ નામ રદ કરવાની અપીલ ગુજરાત SIR અપડેટ: ૧૪.૭૦ લાખ ફોર્મ સાથે વાંધા-દાવાની પ્રક્રિયા પૂર્ણ સમયસીમા પૂર્ણ થતા ચૂંટણી પંચ દ્વારા કયા જિલ્લામાં કેટલા ફોર્મ(નં…

વન વિભાગનું સફળ રેસ્ક્યુ ઓપરેશન ઝાંઝરીયામાં ૫૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યું સિંહ બાળ સદનસીબે વન વિભાગની સમયસૂચકતાને કારણે સિંહ બાળને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી છે…

સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા વડોદરાની MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં પોલીસના દરોડા પડ્યા દારૂની ખાલી બોટલો અને નશીલા પદાર્થોનો જથ્થો મળ્યો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર…

સ્વિમિંગ પૂલના સમયમાં એક કલાકનો વધારો છસ્ઝ્રના સ્વિમિંગ પૂલ હવે રાત્રે ૮:૩૦ સુધી ખુલ્લા રહેશે કોર્પોરેશન દ્વારા લોકોની સુવિધા માટે હવે આ સમય લંબાવીને રાત્રે ૮:૩૦…

બુલેટ ટ્રેનની કામગીરી માટે ફરી શાહિબાગ અંડરપાસ બંધ રખાશે આગામી ૪ ફેબ્રુઆરી સુધી રાત્રે ૧૧થી સવારે ૦૬ વાગ્યા સુધી આ અંડર પાસ બંધ રાખવામાં આવશે. અમદાવાદમાં…

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્…

ગુજરાતમાં કાતિલ ઠંડીથી મળશે રાહતરાજ્યમાં આગામી ૪૮ કલાકમાં વાતાવરણમાં આવશે મોટો પલટોઆગામી બે દિવસમાં તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થઈ શકે છે જાે કે, તાપમાન…

મેટ્રો ટનલને લોડ ન પડે એટલે કાલુપુર-શાહપુર સ્ટેશન વચ્ચે બનાવ્યો મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ૧૩મો સ્ટીલ બ્રિજ તૈયારબ્રિજને સાઇટ પર ટેમ્પરરી ટ્રેસલ્સ પર જમીનથી ૧૬.૫ મીટર…

૬૦૦ કરોડની લોન સામે આવક ૪૫૦ કરોડબસ સેવા પુરી પાડતી AMTS માં આમદની અઠ્ઠનની ખર્ચા રુપૈયા જેવો ઘાટ AMTSનું ૯૯૧ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ : મુસાફરોની…

ખેડૂતો સરકાર પાસે સબસીડીની માંગ કરી રહ્યા છેબટાટાના મબલખ પાક વચ્ચે ખેડૂતોના આંખમાં પાણીહાલ મણે ૯૦ રૂપિયાથી ૧૫૦ રૂપિયા આસપાસ ખેડૂતોને ભાવ મળી રહ્યો છે જેથી…