Browsing: Gujarat News

સોંગ ક્રેડિટ વિવાદમાં ‘લોહીયાળ‘ જંગ.પેલેડિયમ મોલ પાસે જાણીતા સિંગર હાર્દિલ પંડ્યા પર હુમલો થયો.આ હુમલામાં હાર્દિલના કાનનો પડદો ફાટી ગયો છે, જેના કારણે તે આગામી ૪…

મહેસાણામાં SPG દ્વારા વિશાળ સંમેલન યોજાયુ.લગ્ન નોંધણી અને મૈત્રી કરાર મુદ્દે લડી લેવાના મૂડમાં જીઁય્.લગ્ન નોંધણીમાં સુધારા અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે વિધાનસભા ઘેરાવની…

ઓટો-રિક્ષા ચાલકો વચ્ચે વારંવાર ઘર્ષણ થાય છે.કાલુપુર સ્ટેશન ઓટો-રિક્ષા ચાલકો અને RPF વચ્ચે અથડામણ.ઓટો-રિક્ષા ચાલકોએ ઘાયલ વ્યક્તિને મદદ કરવા દરમિયાનગીરી કરી, ત્યારે RPF કર્મચારીઓ એ તેમને…

ખેતર માલિકની અટકાયત.સીંગલદા ગામમાં કપાસની આડમાં કરાયેલું ગાંજાનું વાવેતર ઝડપાયુ.આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ખેતરમાં દરોડો પાડ્યો હતા.ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે છોટાઉદેપુર જિલ્લા…

રોગચાળો રોકવા એક્શન પ્લાન.ટાઇફોઇડના ૬૭થી વધુ કેસ નોંધાતા રાજ્ય સરકાર એક્શનમાં.આ ગંભીર સ્થિતિને ધ્યાને લેતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને પદાધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે.રાજ્યના પાટનગર ગાંધીનગરમાં…

ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક પરીક્ષામાં છબરડો.સાયન્સમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓનો હોબાળો.પ્રિન્ટિંગમાં મોટી ભૂલ થઈ હોવાનું સામે આવ્યું હતું.અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એકવાર વહીવટીતંત્રની બેદરકારી…

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી.અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ.કુલ ૬ દવાના નમૂના લઇ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપી બાકીના આશરે રૂ. ૪૦…

પ્રવાસીઓ ખાણીપીણીનીનો આનંદ માણી શકશે.સુવાલી દરિયાકિનારે ત્રિ-દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ-૨૦૨૬ યોજાશે.બીચ ફેસ્ટિવલના આયોજન અને તૈયારીના ભાગરૂપે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈની ઉપસ્થિતિ અને જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને…

PSI-LRD ની તારીખ જાહેર કરાઈ.૨૧ જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ કરવાનો ર્નિણય.૧૩,૫૯૧ જગ્યાઓ માટે ઉમેદવારો વચ્ચે જંગ જામશે.ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે લાંબા સમયની…

અગાઉ ગામના લોકોએ આંદોલન કરવાની ચીમકી આપી હતી.ઉગ્ર વિરોધ બાદ સરકારે હિંમતનગર-હુડામાંથી ૧૧ ગામને છેવટે બાકાત કર્યા.શહેરી વિકાસ વિભાગે જાહેરનામું બહાર પાડતના ૧૧ ગામના નાગરિકોમાં આનંદની…