Browsing: Gujarat News

અમદાવાદના શખ્સ પાસેથી ૩૪૩ નકલી નોટો મેળવી હતી.ભાવનગરમાં રૂ.૨૦૦ના દરની નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ.આ મામલે પકડાયેલ આરોપીના નિવેદન પરથી પોલીસે અમદાવાદના એક શખ્સને પકડવા…

SOGય્એ કરી ધરપકડ, ૧.૮૭૨ કિલો ચરસ જપ્ત.અમદાવાદમાં ડ્રગ્સ કૌભાંડમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી.નરોડા-મુઠિયા ગામના રોડ પર દરોડો પાડીને અજય ઉર્ફે બાદશાહ બઘેલ નામના શખ્સની ધરપકડ કરી…

ભાવનગરમાં નકલી નોટોનો કાળો કારોબાર ઝડપાયો.પોલીસે આરોપી અજય બુધેલીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે શહેરમાં નકલી ચલણી નોટો…

આધાર કાર્ડ લિંક નથી, તેમના પેમેન્ટ અટકી ગયા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦ હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત.અત્યાર સુધીમાં ૧.૭૨ લાખ ખેડૂતોને ૬૨૪ કરોડની સહાય ચૂકવી…

સોમનાથ સ્વાભિમાન યાત્રા ઉજવણી.સોમનાથના આંગણે સ્વાભિમાનનો શંખનાદ.૮ થી ૧૧ જાન્યુઆરી વચ્ચે યોજાનારા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણીને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પ્રભાસ પાટણની…

એક જ કોન્ટ્રાક્ટરને બે મોટા કામો આપવાની દરખાસ્તથી વિવાદ પણ સર્જાયા.શહેરમાં રોડ પરના ખાડા પૂરવા અને માઇક્રોરિસરફેસ કરવા ૧૩ કરોડ ખર્ચાશે.રોડ રિસરફેસ અને જેટપેચર-માઇક્રોરિસરફેસ માટે મ્યુનિસિપલમાં…

તંત્ર અને મંત્રી સમક્ષ અનેક વખત કરાઇ રજૂઆત.વિન્ડફાર્મ કંપનીઓની દાદાગીરી સામે આવી.પવનચક્કીના ભારે સાધનો લઈ જવા માટે જૂનીપર કંપની અને કૈલાશનાથ એજન્સી દ્વારા તેમના ખેતરમાંથી મંજૂરી…

મિડનાઈટ ઓપરેશન ર્જીંય્એ કર્યો પર્દાફાશ.સુરતના દરિયામાં ડીઝલ ચોરીનું મહારેકેટ ઝડપાયું.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેડિયા ટાપુ ભૌગોલિક રીતે અત્યંત દુર્ગમ છે.સુરતના દરિયાઈ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…

ગાંધીજીની ગરિમા ન જળવાઈ!.અમદાવાદના કોચરબ આશ્રમમાં નિયમો નેવે મૂકીને લગ્નની પાર્ટી યોજાઈ.ગાંધીજીનો કોચરબ આશ્રમ પાર્ટી પ્લોટમાં પલટાયો, ગાંધીજીની ગરિમા ભૂલીને લગ્ન માટે ભાડે અપાયા.ગુજરાતમાં ગાંધીનું માન…

૧૧ જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં ભાગ લેશે.આ પ્રસંગે સોમનાથ સ્વાભિમાન પર્વ હેઠળ વર્ષભર ચાલનારા કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી…