Browsing: National News

જર્મની દેશના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝ અમદાવાદ ખાતે તા. ૧૨ અને ૧૩ જાન્યુઆરીના રોજ આપણા દેશના વડાપ્રધાનના આમંત્રણથી આવી રહ્યા છે. આપણા દેશના વડાપ્રધાનશ્રી તેઓને અમદાવાદ…

પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ.હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે ૨૦ કરોડ પહોંચ્યા.આ નાણાંનો ઉપયોગ ૨૦૨૧-૨૨ની ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને ઈવેન્ટ મેનેજમેન્ટ માટે કરવામાં આવ્યો…

૫ લાખ સુધીની વ્યાજમુક્ત લોન, સ્લમ ફ્રી મુંબઇ…બીએમસી ચૂંટણી માટે મહાયુતિનો ચૂંટણી ઢંઢેરો.શિંદેએ કહ્યું કે, તેમાં ગત્ત સાડા ત્રણ વર્ષમાં મુંબઇ માટે કરાયેલા વિકાસના કામને પણ…

देश की आर्थिक राजधानी मुंबई महानगर में कला, साहित्य एवं संस्कृति के लिए उल्लेखनीय कार्य कर रही नई उड़ान संस्था द्वारा अपनी विशिष्ट सामाजिक पहल के…

बामनिया यार्ड में क्रॉसओवर शिफ्टिंग कार्य निर्धारित समय में हुआ पूरा. पश्चिम रेलवे रतलाम मंडल की उपलब्धि, ट्रेन संचालन में बढ़ेगी संरक्षा, सुरक्षा व गति, पश्चिम…

સરકારી કોલેજમાં અભ્યાસ કરવાથી સરકારી નોકરીનો અધિકાર ન મળે.ન્યાયાધીશ રાજેશ બિંદલ અને મનમોહન સિંહની બેન્ચે અલ્હાબાદ હાઈકોર્ટના અગાઉના આદેશને ઉલટાવી દીધો.સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા…

કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર. ચૂંટણી આવતા જ ED ને દસ્તાવેજાે યાદ આવે છે.વિપક્ષી નેતાઓને ડરાવવા ED નો ઉપયોગ : સિબ્બલ.પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે…

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા.પાર્ટીના પ્રવક્તા રાજીવ રંજનના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે જેડીયુનો હવે ત્યાગી સાથે કોઈ…

રેર અર્થના ખેલમાં ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી!.અમેરિકા આ ર્નિભરતા ખતમ કરીને ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વાસપાત્ર દેશો સાથે મજબૂત ભાગીદારી કરવા માંગે છે.વોશિંગ્ટનમાં મળનારી G7…