Browsing: National News

ભક્તોએ નવા વર્ષના દિવસે ઉદાર હાથે દાન આપ્યું છે.નવા વર્ષમાં શિરડી સાંઈ બાબા મંદિરમાં દાનનો થયો વરસાદ.નવા વર્ષમાં શિરડી સાંઈ બાબા મંદિરમાં દાનનો થયો વરસાદ.મહારાષ્ટ્રના શિરડી…

ગુજરાતના નેતાને પણ મોકો.પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી.પહેલીવાર પ્રિયંકા ગાંધીને રાજ્ય સ્ક્રીનીંગ કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે.કોંગ્રેસે પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે…

ઇન્દોરમાં ઝેરી પાણી કાળ બન્યું.ઈન્દોરમાં જલકાંડ : ૩૦૦૦ હોસ્પિટલમાં,૩૪ આઈસીયુમાં.સરકારને પીવાના પાણીની મુખ્ય પાઈપલાઈનમાં પોલીસ ચોકીના ટોઈલેટનું પાણી ભળી ગયાની આઠ દિવસે ખબર પડી હતી.દેશના સૌથી…

સંજય રાઉતના નિવેદનથી રાજકારણ ગરમાયું.અજિત પવારની NCPનો શરદ પવારની પાર્ટીમાં વિલય થવો જાેઈએ.પુણે અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ ચૂંટણી માટે એક સાથે આવ્યા છે, તો અલગ રાજકીય માર્ગોનો…

ધર્મશાળાની કોલેજમાં રેગિંગ કાંડ.વિદ્યાર્થિનીના મોત બાદ વધ્યો વિવાદ; પ્રોફિસર સહિત ત્રણની સામે કેસ.અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીના સારવાર દરમિયાન મોતના મામલે ભારે વિવાદ ઉભો થયો છે.હિમાચલ…

મુખ્યમંત્રી ફડણવીસે આપ્યો સ્પષ્ટ સંદેશ.મહારાષ્ટ્રમાં ફક્ત મરાઠી જ ફરજિયાત, બીજી કોઈ ભાષા નહીં.ફડણવીસે જણાવ્યું હતું કે વિદેશી ભાષાઓ આવકાર્ય છે, પરંતુ ભારતીય ભાષાઓનો વિરોધ વાજબી નથી.મહારાષ્ટ્રના…

મોડો ન્યાય પણ અન્યાય.દેશની અદાલતોમાં હજુપણ ૫.૪૧ કરોડ કેસ પેન્ડીંગ.દેશના ન્યાયતંત્ર માટે સૌથી મોટો પડકાર કરોડો કેસોની પેન્ડેન્સી ઘટાડવાનો : દેશભરની નીચલી અદાલતોમાં સૌથી વધુ કેસ.દેશમાં…

પક્ષીઓને અજાણતાં અપાતો ખોરાક ક્યારેક જીવલેણ નિવડે છે: ડોક્ટર.મ.પ્ર.માં ફૂડ પોઇઝનિંગથી ૨૦૦ પોપટનાં મોતથી હાહાકાર.આ દરમિયાન વન્ય અધિકારીઓએ એક્વાડક્ટ પુલની પાસે ખાવાનું ખવડાવવા પર રોક લગાવી…

‘Grko… remove this’ ટ્રેન્ડ સામે સાંસદનો સવાલ.લોકો AI ને મહિલાઓના વસ્ત્ર હટાવવાનું કહી રહ્યા છે.રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કેન્દ્રીય આઇટી મંત્રીને પત્ર લખીને કહ્યું કે આ…

નવા વર્ષે BSNL ની ગિફ્ટ.મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા, હવે Wi-Fi થી થશે કોલિંગ.સિગ્નલ વગર પણ થશે વાત, નબળા નેટવર્કનો કાયમી ઉકેલ.ભારતની સરકારી…