Browsing: National News

સુરત રેલવે સ્ટેશન પર.બાળકીઓ પાસે ચોરી કરાવતી મહારાષ્ટ્રની ગેંગ ઝડપાઈ.ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે પોલીસ ગેંગ સુધી પહોંચી : ૧૫.૩૦ લાખનું સોનું કબજે લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી.સુરત…

નવા સ્ટાર રેટિંગથી અપ્લાયન્સિસની કિંમતમાં ૫-૧૦% વધારાની શક્યતા.ફ્રીઝ,TV, LPG સ્ટવ સહિતની પ્રોડક્ટ્સ માટે હવે સ્ટાર રેટિંગ ફરજિયાત.આ નવા સ્ટાર રેટિંગથી કૂલિંગ અપ્લાયન્સિસના ભાવમાં ૫-૧૦ ટકાનો વધારો…

મોંઘવારી સાથે થઈ વર્ષ ૨૦૨૬ની શરૂઆત.કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરમાં રૂપિયા ૧૧૧નો વધારો કરાયો.ગયા વર્ષે ૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૧૯ કિગ્રાવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં…

લીગલ ઈમરજન્સીની સ્થિતિમાં ગમે તે સમયે અદાલતનો દરવાજાે ખખડાવી શકાશે.જાે તપાસ એજન્સીઓ દ્વારા ધરપકડની ધમકી આપવામાં આવે, તો નાગરિકો મધરાતે પણ સુનાવણીની માંગ કરી શકે છે.ભારતના…

૯૫ વર્ષની વયે ૬૦ વર્ષની CEO તરીકેની ઇનિંગનો અંત.ઇન્વેસ્ટમેન્ટ જગતના મહારથી વોરેન બફેટની આખરે નિવૃત્તિ.વોરેન બફેટ દુનિયાના દસમા સૌથી ધનિક બિઝનેસમેન છે અને હવે તેમનું સ્થાન…

સુરંગમાં શ્રમિકોને લઈ જતી ૨ ટ્રેન ટકરાઈ, ૭૦ ઈજાગ્રસ્ત.બંને ટ્રેનોમાં લગભગ ૧૦૮ શ્રમિકો સવાર હતા.ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં…

આર્થિક મોરચે ભારતનો ડંકો જાપાનને પછાડી ભારત વિશ્વનું ચોથા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિદર ૮.૨ ટકા જેટલો…

બે નગરપાલિકા પર અલગ-અલગ ચૂંટણી લડવાની જાહેરાત.મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદેની શિવસેના આમને-સામને.આ વિવાદ ઉભો થયા બાદ બંને પાર્ટીઓએ બે નગર પાલિકામાં સામ-સામે ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત…

ચૂંટણી પૂર્વે મંદિર-મસ્જિદનો મુદ્દો ચર્ચામાં.બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના કરાશે : મમતાની જાહેરાત.મમતા બેનરજી કોલકાતાના ન્યૂ ટાઉનમાં દેવી દુર્ગાને સમર્પિત એક સંકુલ દુર્ગા આંગનના શિલાન્યાસ…