Browsing: National News

કેન્દ્રનો ઐતિહાસિક ર્નિણય.વંદે માતરમને ‘જન ગણ મન’ જેવો સમાન દરજ્જાે આપવાને મંજૂરી.શ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ.પશ્ચિમ બંગાળમાં…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ભારતીય લોકશાહીમાં સૌથી મૂળભૂત જવાબદારી પધ્ધતિ એ છે કે નાગરિકો તેમના ચૂંટાયેલા પ્રતિનિધિને તેમના કાર્યકાળના અંત પહેલા દૂર કરવાનો અધિકાર છે. પરંતુ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે પણ ભારતમાં શૈક્ષણિક સફળ દલિત વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ, બહિષ્કાર અને સમર્થનના અભાવને સહન કરી રહ્યા છે. ઉપરાંત પ્રણાલીગત અવરોધો અને…

ડોક્ટરોની બેદરકારીના કિસ્સામાં સુપ્રીમનો લાલબત્તી સમાન ચુકાદો.તબીબી બેદરકારી કરનાર ડોક્ટરના મૃત્યુ બાદ તેના વારસદારો પર કેસ થઇ શકે.સુપ્રીમ કોર્ટે આ મામલાને અપવાદરૂપ કેસ ગણાવ્યો હતો અને…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આપણા દેશની સચ્ચાઈ કે વાસ્તવિકતા એ છે કે ભારત દેશની પ્રકૃતિ બિનસાંપ્રદાયિક છે અને તેની આ સંસ્કૃતિનું રક્ષણ કરતા બંધારણને દેશના તમામ…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજે દેશની હાલત એવી છે કે “વર મરો-કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો”, “દેશ જાય ખાડામાં, નીતિ રહી નેવે.”, “અપના કામ બનતા,…

સીટોમાં મોટું અંતર.બંગાળમાં ભાજપ અનેTMC વચ્ચે ખાલી ૪ ટકા વોટનો ફરક.ભાજપને લગભગ ૪૫ ટકા વોટ મળ્યા, જ્યારે ટીએમસીને ૪૦.૮૩ ટકા એટલે કે ખાલી ૪ ટકાનો ફરક.પશ્ચિમ…

સમગ્ર પરિવારે વગાડી સીટી તમિલનાડુમાં બમ્પર જીત બાદ વિજયના ઘરમાં ઉજવણી વિજયની સફળતાથી ફક્ત તેમના પક્ષના કાર્યકરો જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો પણ ખુશ થયા…

૪૩,૦૦૦થી વધુ ગ્રાહકોએ એલપીજી કનેક્શન છોડ્યા.દેશમાં માર્ચ પછી નવા ૫.૯૬ લાખ પીએનજી કનેક્શન થયાં.ફર્ટિલાઇઝર્સ પ્લાન્ટ માટે ગેસની કુલ ફાળવણી વધારીને તેમના છ મહિનાના સરેરાશ વપરાશના આશરે…

RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું.એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે.NPA ઓળખવા માટે હવે તમામ કોમર્શિયલ બેંકોએ ઓટોમેટેડ સિસ્ટમ ફરજિયાતપણે લાગુ કરવી પડશે.રિઝર્વ…