Browsing: National News

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. અને એટલે જ શ્રધ્ધા રાખનારા અંધશ્રધ્ધાનો શિકાર બને છે. આમ તો કહેવાય છે…

બંગાળના મુખ્યપ્રધાનની કાર્યકરોને અપીલ મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જાેખમ, ૨૪ કલાક સતર્ક રહેજાે મતદાર યાદીમાંથી નામ કમી થતાં બદલો લેવા માટે મોટી સંખ્યામાં મતદાન કરવા…

સરકારી કોન્ટ્રાક્ટની ફાળવણીમાં ગરબડનો આરોપ ભાજપના મુખ્યમંત્રી પેમા ખાંડુ વિરુદ્ધ સુપ્રીમનો તપાસનો આદેશ કોર્ટે સીબીઆઈને બે અઠવાડિયાની અંદર તપાસ શરૂ કરવા અને ૧૬ સપ્તાહમાં તપાસનો રિપોર્ટ…

LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ અહંકાર નીતિ બને ત્યારે દેશ દાયકાઓ પાછળ જાય છે: રાહુલ દેશમાં…

રેલવેની કાયાપલટ આધુનિક ફીચર્સ અને વધુ સુરક્ષા સાથે સેમ્પલ કોચ તૈયાર કરાયા ટ્રેનના કોચને આરામદાયક સીટો, આધુનિક લાઈટિંગ અને હાઈટેક શૌચાલયની સુવિધાથી સજ્જ કરાશે ભારતીય રેલવેએ…

વડાપ્રધાન મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી સ્મૃતિ ઈરાની પણ બંગાળમાં ગજવશે ચૂંટણી સભા પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની…

સોમવારે શેરમાં જાેવા મળી શકે અસર ટાટાની કંપનીને મળી ૧,૭૫૫ કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ કંપનીએ હ્લરૂ ૨૦૦૦-૦૧થી હ્લરૂ ૨૦૦૬-૦૭ની વચ્ચે નક્કી મર્યાદાથી વધારે ૧,૬૨,૪૦,૩૯૯ મેટ્રિક ટન…

ઈરાને ગુજરાત સહિત દેશ માટે મોકલ્યો સ્પેશિયલ મેસેજ વધુ એક ભારતીય LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું ઈરાની કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે ભારત અને ખાસ કરીને…

ભારતીય વાયુસેનાની વધશે તાકાત અમેરિકન માર્ક-૮૪ને ટક્કર આપશે ભારતના ૧૦૦૦ કિલોના સ્વદેશી બોમ્બ સંરક્ષણ મંત્રાલયે આ સ્વદેશી બોમ્બો માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ એટલે EOI જાહેર કરી…

બંગાળમાં ઘૂસણખોરી ચિંતાનો વિષય: મોદી ચૂંટણી પછી પાપોનો હિસાબ થશે: વડાપ્રધાન નરન્દ્ર મોદી કૂચબિહારના બ્રિગેડ ગ્રાઉન્ડમાં આયોજિત જનસભામાં મોદીએ તૃણમૂલ કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યા હતા…