Browsing: National News

મહાકૂંભની વાયરલ ગર્લ, પતિની મુશ્કેલી વધી સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ લગ્ન નોંધણી માટે જન્મનું બનાવટી પ્રમાણપત્ર રજુ કર્યું, હતું : કમિશને…

સુપ્રીમ કોર્ટે મોંઘવારી રાહતને મહત્ત્વનો ચુકાદો આપ્યો પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો રાજ્ય સરકારો પેન્શનરોને મળતી મોંઘવારી રાહતનો દર કાર્યરત કર્મચારીઓના મોંઘવારી ભથ્થા કરતા ઓછો…

સાત લોકોની ધરપકડ કરાઈ નાસિકની IT કંપનીમાં ‘કોર્પાેરેટ જેહાદ’ : ધર્મ પરિવર્તન અને શોષણ કેટલીક મહિલા કર્મચારીઓની જીવનશૈલી અને પહેરવેશમાં અચાનક મોટો બદલાવ જાેવા મળતા આ…

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી…

સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને નિર્દેશ રશિયામાં ફસાયેલા ૨૬ ભારતીયો અંગે એક સપ્તાહમાં જવાબ આપો અરજદારો વતી હાજર રહેલા વકીલે કોર્ટને વિનંતી કરી કે, અમે રશિયામાં ફસાયેલા છીએ,…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સમાજમાં સામાન્ય રૂપે દીકરીના છૂટાછેડા થાય ત્યારે માતા-પિતાની સાથે સમગ્ર પરિવાર પણ દુઃખી થતો હોય છે. એને બદલે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક…

કરોડોનું દાન મળ્યા બાદ ભારતીયોનો માન્યો આભાર ઈરાની દૂતાવાસે મદદ માટે જાહેર કરેલા બેન્ક ખાતા અને QR કોડ કર્યા બંધ લોકોએ સોનું, ચાંદી અને વાસણો પણ…

યશવંત વર્માએ રાષ્ટ્રપતિ મુર્મૂને રાજીનામું સોંપી દીધું અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું આપ્યું જસ્ટિસ વર્માએ સંસદીય તપાસ અને સંભવિત મહાભિયોગની કાર્યવાહી ટાળવા માટે આ પગલું…

ફાઈનલ વોટર લિસ્ટ જાહેર ઉત્તરપ્રદેશમાં SIR બાદ ૨ કરોડ મતદારોના નામ કપાયા નવી યાદી મુજબ ઉત્તર પ્રદેશમાં હવે કુલ મતદારોની સંખ્યા ૧૩,૩૯,૮૪,૭૯૨ થઈ ગઈ છે ઉત્તર…

ઓપરેશન હિમ સેતુ હેઠળ ૪૮ કલાક રિસ્ક્યુ કામગીરી કરી સિક્કિમમાં ભૂસ્ખલમાં ફસાયેલા તમામ ૧,૩૨૧ પ્રવાસીઓને બચાવાયા ખરાબ હવામાન હોવા છતાં ૪૮ કલાકમાં કોઈ દુર્ઘટના વગર સુચારુ…