Browsing: World News

યુકેમાં રેડ હીટ એલર્ટ, શાળાઓ બંધ, ટ્રેન સેવાઓ પ્રભાવિત.યુરોપમાં ભીષણ ગરમી, લંડનથી મિલાન સુધીનાં શહેરોમાં હેલ્થ વોર્નિંગ.ફ્રાન્સ, ઇટાલી અને સ્પેનમાં પણ કરોડો લોકો માટે અતિશય ગરમીના…

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ.ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા.કાશ્મીરના પુલવામા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ૨ વાગ્યાને ૩૬ મિનિટે ૩.૫ ની તીવ્રતાનો ભૂકંપનો…

આ નોકરીમાં છ કલાકની શિફ્ટ હશે.ચીનના ઝૂમાં રીંછ બનવાની નોકરી; વાર્ષિક રૂ.૧૪ લાખ પગાર.રીંછ બનનાર વ્યકિત પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતે આવનાર વ્યકિત સાથે માનવીય ભાષામાં વાત કરી…

ભાડુઆતોના અધિકારોના મુદ્દે વિજય મેળવ્યો ભારતીય મહિલા અપર્ણા રાજે વોશિંગ્ટનમાં ચૂંટણી જીતી રાજેએ પાંચ ઉમેદવારોને હરાવીને વોર્ડ-૧માં ચૂંટણી જીતવામાં સફળતા મેળવી બિનનિવાસી ભારતીય કુટુંબની પુત્રી અને…

ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ અમેરિકામાં ગ્રીન કાર્ડ અને નાગરિકતાની ફીમાં ધરખમ વધારો જાે કે, નવા નિયમમાં ફોર્મ દ્ગ-૪૦૦ ફી ઘટાડવાનો અને અરજી માટે ફી માફી દૂર…

કિંમતી ખનીજાે માટે કર્યાે ઐતિહાસિક કરાર ચીનનો એકાધિકાર તોડવા ભારત-અમેરિકાનો મોટો પ્લાન લિથિયમ અને કોબાલ્ટ જેવા રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ ઈલેક્ટ્રિક કારની બેટરી, સેમિકન્ડક્ટર ચિપ્સ, મિસાઈલ…

ટ્રમ્પના જલદ નિવેદનો બાદ મંત્રણા પડી ભાંગી હોવાની અટકળોને વેન્સનો રદિયો પરમાણુ ભંડારની ચકાસણી માટે ઈરાન તૈયાર, સંપત્તિ અનળિજ કરવા અમેરિકાની વિચારણા ઈઝરાયેલે દક્ષિણ લેબેનોનના થોડાક…

ગ્લોબલ સીઈઓ વિલ કેથકાર્ટનું સ્થાન લેશે ભારતીય મૂળના કુણાલ શાહ બનશે વોટ્સએપના હેડ છેલ્લા ૭ વર્ષથી મેટાની લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપનું નેતૃત્વ કરી રહેલા વિલ કેથકાર્ટે…

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું મેલોની લોકપ્રિયતા વધારવા માટે ફરીથી ‘મિત્રતા’ કરવા માંગે છે ઈટાલીના વડાપ્રધાન મેલોનીએ સેલ્ફી માટે વારંવાર વિનંતી કરી હતી: યુએસ…

‘ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું’ બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી ગયા વર્ષે એપ્રિલ મહિનામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો કર્યાે હતો સિંધુ જળ…