Browsing: World News

G20 સમિટમાં વડાપ્રધાન મોદીનું સંબોધન દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરે, ડ્રગ્સ-આતંકવાદ વિરુદ્ધ એક થાઓ જી૨૦ દેશ મળીને ૧૦ વર્ષોમાં આફ્રિકામાં ૧૦ લાખ પ્રમાણિત ટ્રેનર…

અમેરિકન પ્રમુખના સૂર બદલાયા મમદાની અને ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાં મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પનું બદલાયેલું વલણ, મદદનું આપ્યું વચન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સૌથી મોટા ટીકાકારોમાંના…

વેપાર અને વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા મોદીએ G-20 સમિટમાં ઓસી.ના પ્રધાનમંત્રીની સાથે કરી મુલાકાત ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારા રક્ષા પ્રશિક્ષણ, સંયુક્ત અભ્યાસ અને ટેક્નોલોજી શેરિંગ પર…

૨૦મા G-૨૦ શિખર સંમેલનમાં ભાગ લેશેવડાપ્રધાન મોદી G-૨૦ સમિટમાં ભાગ લેવા દ.આફ્રિકા રવાના થયાઆ સંમેલનમાં વડાપ્રધાન ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે અને વિશ્વના અન્ય રાષ્ટ્રાધ્યક્ષો સાથે વૈશ્વિક…

રશિયન રાજદૂતનું મોટું નિવેદન.પશ્ચિમી દેશોની અડચણો છતાં રશિયા ભારત માટે સૌથી મોટું ઓઇલ સપ્લાયરપશ્ચિમી દેશ ઇચ્છે છે કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દે…

ચોરોની પહેલી પસંદ આઈફોન,મળેલો એન્ડ્રોઈડ ફોન પણ પરત કરી દે છે આઇફોન ચોરોની ટોચની પસંદગી બની ગયો છે. હા , અમે આ એટલા માટે કહી રહ્યા…

હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન.યુદ્ધવિરામ લાગુ છતાં ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, ૨૭ના મોત.ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે આ હુમલો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી યુદ્ધવિરામ ભંગની કાર્યવાહીના જવાબમાં…

ડિફેન્સ પાર્ટનરશિપ મજબૂત થશેભારતને ૯૩ મિલિયન ડૉલરના હથિયારોના વેચાણને અમેરિકાની મંજૂરી.ભારતને જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઈલો અને એક્સકેલિબર પ્રિસિઝન-ગાઇડેડ આર્ટિલરી રાઉન્ડનો નવો જથ્થો પ્રાપ્ત થશે. ભારત અને અમેરિકા…

19 નવેમ્બર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે એક દુર્ભાગ્યપૂર્ણ તારીખ બની રહી છે. આ તારીખે તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડ…