Browsing: World News

અમેરિકાના જ સાંસદોએ સંસદમાં રજૂ કર્યો પ્રસ્તાવ.ભારત પર ૫૦% ટેરિફ રદ કરો, અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ રજૂ.રશિયન ઓઈલની ખરીદીનો મુદ્દો બનાવીને ભારત પર ઝીંકેલા અધધધ ટેરિફનો હવે…

નડાબેટ નજીક સોલર પેનલો લગાવવાથી તેનું અસ્તિત્વ જાેખમમાં: રજૂઆત.૫ લાખ પક્ષીઓના વસવાટ ‘નડાબેટ’ને ‘રામસર’ જાહેર કરાતો નથી.સુપ્રીમ કોર્ટના આદેશના પગલે દાખલ થયેલી સુઓમોટોની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન…

ટ્રમ્પની ધમકીઓની ઐસી-તૈસી.ભારતે નવેમ્બરમાં ૫ મહિનાનું રેકોર્ડ ૨.૬ અબજ યુરોનું રશિયન ક્રૂડ આયાત કર્યું.રશિયાના ક્રૂડ ઓઈલની ખરીદીની બાબતમાં ભારત નવેમ્બરમાં પણ ચીન પછી બીજા નંબરનું સૌથી…

નિયમનો વારંવાર ભંગ થશે તો વાલીને ૯૩૦ ડોલર સુધીનો દંડ.ઓસ્ટ્રિયામાં સ્કૂલોમાં કિશોરીઓ માટે હિજાબ પહેરવા પર પ્રતિબંધ.નવા કાયદામાં ઇસ્લામિક પરંપરા મુજબ ૧૪ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને…

૫ વર્ષમાં ૭ ચૂંટણી છતાં ટકી ન શકી સરકાર.જન આંદોલનના કારણે વધુ બલ્ગેરિયાના PM રાજીનામું.ભ્રષ્ટાચાર અને ખામીયુક્ત આર્થિક નીતિઓ વિરુદ્ધ થયેલા આ વ્યાપક વિરોધ બાદ રાજીનામું…

ચીન-ભારતના વિદ્યાર્થીઓને અટકાવવા અને કંપનીઓને અમેરિકામાં લાવવાનો હેત.રૂ.૯ કરોડ આપો,US નાગરિકતા મેળવો : ટ્રમ્પ ગોલ્ડ કાર્ડનો અમલ.ચીન અને ભારતના વિદ્યાર્થીઓેએ કોલેજ પૂરી કર્યા પછી અમેરિકા છોડીને…

શિયાળામાં એનર્જી સરપ્લસનું કારણ ફ્રાન્સમાં અચાનક લોકો માટે કલાકો સુધી સરકારે વીજળી ફ્રી કરી દીધી તીવ્ર પવનોને કારણે પવન ફાર્મ દ્વારા વીજળીનું ઉત્પાદન વધ્યું : ન્યુક્લિયર…

પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ UNમાં અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશે હવાઈ હુમલાઓમાં મહિલાઓ, બાળકો અને ક્રિકેટરોના મોતની નિંદા કરી પાકિસ્તાન અત્યાર…

ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર ઉઠ્યા સવાલ અમેરિકાની સંસદમાં PM મોદી-પુતિનના ફોટોની ચર્ચા ભારત સાથે અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો અને જાેડાણ ત્યાં સુધી સુધરશે નહીં, જ્યાં સુધી પ્રમુખ…

પીએમ મોદીને મળી સીઇઓએ જાહેરાત કરી.માઇક્રોસોફ્ટ ભારતમાં રૂ. ૧.૫ લાખ કરોડનું જંગી રોકાણ કરશે : નડેલા.ગૂગલના સીઇઓ પિચાઈ પણ પીએમ મોદીને મળીને ભારતમાં ૧૫ અબજ ડોલરના…