Browsing: World News

શાંતિ કરાર અટવાયોડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી શાંતિ કરાર પર થાઇલેન્ડે લગાવી બ્રેકસરહદ પર લેન્ડમાઇન વિસ્ફોટમાં ચાર સૈનિકો ઘાયલ થયા બાદ થાઇલેન્ડે ટ્રમ્પની મધ્યસ્થીથી કંબોડિયા શાંતિ કરારને મુલતવી…

અમેરિકી પ્રમુખ દરેક અમેરિકનને ‘ડિવિડન્ડ’ પેટે રૂ.૧.૭ લાખ આપશટેરિફથી અબજાે ડોલરની કમાણી થઈ છે, તેનો વિરોધ કરનાર મૂર્ખ છે: ટ્રમ્પ.આ કમાણીમાંથી અમીરોને છોડીને દરેક અમેરિકન નાગરિકને…

ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ સીધી વિમાની સેવાનો પ્રારંભચાઈના ઈસ્ટર્ન એરલાઈનના મતે તે શાંઘાઈ-દિલ્હી રૂટ પર સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાણ ભરશેભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષના…

રશિયાએ શુક્રવરે રાતથી લઈન શનિવારે સવાર સુધી યુક્રેન પર ૪૫૦ ડ્રોન અને ૪૫ મિસાઈલ વડે ભીષણ હુમલો કર્યો હતોયુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી…

સંઘર્ષમાંથી બહાર આવવા માટે આકરી મહેનત કરી હતી: શેફાલી.ગયા સપ્તાહે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં બાવન રનના શાનદાર વિજય સાથે ભારતે વર્લ્ડ ટાઇટલ જીત્યું હતુભારતની વિમેન્સ વન-ડે…

વેંકટેશ ગર્ગની જ્યોર્જિયામાં ધરપકડ હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ કરાઈ અમેરિકામાં કુખ્યાત ગુનેગાર ભાનુ રાણાની ધરપકડ.સુરક્ષા એજન્સીઓ અને હરિયાણા પોલીસે એક મોટી…

ભારતનું આગામી મિશન દ. આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ, વન ડે અને T20 સિરીઝ બંને ટીમો પહેલા બે ટેસ્ટમાં એકબીજાનો સામનો કરશે, ત્યારબાદ ત્રણ ODI અને અંતે…

ATS એ દેશભરમાં પોઇઝન એટેક કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો ATS એ પકડેલા આતંકીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલાં જ દબોચી…

મસ્જિદમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ભયના માર્યાં બહાર દોડી આવ્યા હતા. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં શુક્રવારની નમાજ દરમિયાન એક હાઇસ્કૂલની મસ્જિદમાં અનેક વિસ્ફોટો થયા…

આ ર્નિણયનો સિધ્ધો અસર વૃદ્ધ લોકો, મધ્યમ વર્ગના પરિવારો અને સામાન્ય બીમારીઓ ધરાવતા લોકો પર પડશે.અમેરિકન સત્તા પર આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક આકરા…