
રેલવેસંરચનામાંસંરક્ષાસર્વોપરીછેઅનેતેનેસુનિશ્ચિતકરવામાંદરેકકર્મચારીનીતકેદારીઅનેતત્પરતામહત્વપૂર્ણભૂમિકાભજવેછે.પશ્ચિમરેલવેનાજનરલમેનેજરશ્રીવિવેકકુમારગુપ્તાએઅમદાવાદડિવિઝનનાબેકર્મચારીઓનેતેમનાઉત્તમકાર્યઅનેસંરક્ષાપ્રત્યેનાસમર્પણબદલસંરક્ષાપુરસ્કારોથીસન્માનિતકર્યા.આપુરસ્કારો સપ્ટેમ્બર 2025 માં ફરજદરમિયાનસતર્કતાદર્શાવવાઅનેશક્યઅકસ્માતોનેસમયસરટાળવામાંમહત્વપૂર્ણભૂમિકાભજવવાબદલઆપવામાંઆવ્યા. તારીખ 20 સપ્ટેમ્બર 2025 નારોજસ્ટેશનમાસ્ટરશ્રીઅજયકુમારજૈસવાલસાબરમતીસ્ટેશનપરરાત્રે 22:00 થીસવારના 06:00 વાગ્યાસુધીનીશિફ્ટમાંફરજપરહતા.જ્યારેટ્રેન 04:50 વાગ્યેસ્ટેશનથીપસારથઈરહીહતી, ઓલરાઈટએક્સચેન્જદરમિયાનશ્રીજૈસવાલેટ્રેનનાપાછળનાલોકોમોટિવનંબર 70572 માંઆગનીજ્વાળાઓજોઈ.તેઓએતાત્કાલિકપોતાનીસતર્કતાનોપરિચયબતાવીલોકોપાઇલટનેખતરાનોલાલસંકેતબતાવ્યો, જેનાપરિણામસ્વરૂપલોકોપાઇલટેડાઉનસ્ટાર્ટર539થીપહેલાટ્રેનનેરોકીદીધી.તપાસકરતાંજાણવામળ્યુંકેબ્રેકબ્લોકજામથઈગયોહતોજેનાકારણેવધુપડતીગરમીનેકારણેઆગલાગીહતી.લોકોપાઇલટદ્વારાબ્રેકબ્લોકછોડીનેપરિસ્થિતિનેકાબુમાંલીધીઅનેસવારે 5:15 વાગ્યેલોકોમોટિવનેફિટજાહેરકરવામાંઆવ્યું.શ્રીજૈસવાલનીસમયસરકાર્યવાહીઅનેસતર્કતાનેકારણેસંભવિતઅકસ્માતટાળીશકાયોઅને
મુસાફરોનીસંરક્ષાસુનિશ્ચિતથઈ. તેવીજરીતે, શ્રીઅરવિંદપટેલ, જેભૂતપૂર્વસૈનિકછે, પાલનપુરસેક્શનમાંલેવલક્રોસિંગગેટનંબર 31, 35 અને 36 પરઆરજીગેટમેનતરીકેકાર્યરતછે.તારીખ 02 સપ્ટેમ્બર 2025 નારોજતેઓલેવલક્રોસિંગનંબર 35 ‘સી’ પરફરજપરહતા.તેજસમયે, પાલનપુર-ભિલડીસેક્શનમાંઅપલાઇનપરમાલગાડી 16:22વાગ્યેફાટકપરથીપસારથઈ.ગાડીનાબેભારેટ્રેનનાભાગોતૂટીગયાઅનેલટકીગયાઅનેલેવલક્રોસિંગનાચેકરેલમાંલગાવેલાલાકડાનાબ્લોકસાથેઅથડાયાપછીફાટકપરપડીગયા.શ્રીપટેલેતાત્કાલિકસતર્કતાદાખવીઅનેસિનિયરસેક્શનએન્જિનિયર (રેલપથ) ઇન્ચાર્જશ્રીશિવરાજસિંહનેજાણકરી.ત્યારબાદતેમણેઆમાહિતીકંટ્રોલ, TI-PNU અને BLDI, DEN (N) ADI, અને ADEN-PNU નેપહોંચાડી. ચંડીસરસ્ટેશનપરટ્રેનનેરોકાવીને C&W વિભાગદ્વારાતેનુંનિરીક્ષણકરવામાંઆવ્યું.જેમાંખામીયુક્તકોચનેઅલગકરીટ્રેનનેસુરક્ષિતરીતેઆગળજવાદેવામાંઆવી.શ્રીઅરવિંદપટેલનીત્વરિતમાહિતીઅનેસતર્કતાનેકારણે, શક્યઅકસ્માતસમયસરઅટકાવીશકાયો.
પશ્ચિમરેલવેનેપોતાનાકર્તવ્યનિષ્ઠઅનેસતર્કકર્મચારીઓપરગર્વછે, જેઓતેમનાસમર્પણ, શિસ્તઅનેઝડપીનિર્ણયલેવાનીક્ષમતાથીરેલવેનીસંરક્ષાસંસ્કૃતિનેમજબૂતબનાવેછે.




