
પશ્ચિમરેલવેદ્વારાઆવનારાદિવાળીઅનેછઠપૂજાતહેવારોમાટેમુસાફરોનીમાંગઅનેસુવિધાનેધ્યાનમાંરાખીનેસાબરમતી-ગોરખપુરઅનેસાબરમતી-બેગુસરાયવચ્ચેઅનારક્ષિતસ્પેશિયલટ્રેનોવિશેષભાડા પરચલાવવાનોનિર્ણયલેવામાંઆવ્યોછે. આસ્પેશિયલટ્રેનોનીવિગતોનીચેમુજબછે
- ટ્રેનનંબર09429/09430 સાબરમતી–ગોરખપુરત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનવિશેષભાડા પર (12 ફેરા)
ટ્રેનનંબર09429સાબરમતી-ગોરખપુરત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનસાબરમતીથી16ઑક્ટોબર2025થી26ઑક્ટોબર2025સુધીદરગુરુવાર, શુક્રવારઅનેરવિવારેસવારે08:50વાગ્યેપ્રસ્થાનકરશેતથાબીજાદિવસેસવારે10:00વાગ્યેગોરખપુરપહોંચશે.તેવીજરીતેટ્રેનનંબર09430ગોરખપુર-સાબરમતીત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનગોરખપુરથી17ઑક્ટોબર2025થી27ઑક્ટોબર2025સુધીદરશુક્રવાર, શનિવારઅનેસોમવારેબપોરે13:00વાગ્યેપ્રસ્થાનકરશેતથાબીજાદિવસેબપોરે15:30વાગ્યેસાબરમતીપહોંચશે. માર્ગમાંબંનેદિશામાંઆટ્રેનમહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડજં., અજમેર, જયપુર, ગાંધીનગરજયપુર, દૌસા, બાંદીકુઈજં., ભરતપુર, ઇદગાહઆગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ઉન્નાવ, લખનૌ, બારાબંકી, ગોંડા, મનકાપુરઅનેબસ્તીસ્ટેશનોપરરોકાશે. આટ્રેનમાંતમામઅનારક્ષિતશ્રેણીનાકોચરહેશે.
- ટ્રેનનંબર09431/09432 સાબરમતી–બેગુસરાયઅનારક્ષિતસ્પેશિયલટ્રેનવિશેષભાડા પર (28 ફેરા)
ટ્રેનનંબર09431સાબરમતી-બેગુસરાયઅનારક્ષિતસ્પેશિયલટ્રેનસાબરમતીથી14ઑક્ટોબર2025થી27ઑક્ટોબર2025સુધીદરરોજબપોરે12:05વાગ્યેપ્રસ્થાનકરશેતથાત્રીજાદિવસેસવારે08:00વાગ્યેબેગુસરાયપહોંચશે.તેવીજરીતેટ્રેનનંબર09432બેગુસરાય-સાબરમતીઅનારક્ષિતસ્પેશિયલટ્રેનબેગુસરાયથી16ઑક્ટોબર2025થી29ઑક્ટોબર2025સુધીદરરોજબપોરે12:00વાગ્યેપ્રસ્થાનકરશેતથાત્રીજાદિવસેસવારે05:00વાગ્યેસાબરમતીપહોંચશે.
માર્ગમાંબંનેદિશામાંઆટ્રેનમહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડજં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંદીકુઈજં., ભરતપુર, ઇદગાહઆગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, સુબેદારગંજ, મિર્ઝાપુર, પં. દીનદયાળઉપાધ્યાયજં., બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્રજં., સોનપુર, હાજીપુરઅનેબરૌનીજં. સ્ટેશનોપરરોકાશે. આટ્રેનમાંતમામઅનારક્ષિતશ્રેણીનાકોચરહેશે. ટ્રેનોનાપરિચાલનસમય, સ્ટોપેજઅનેસંરચનાસંબંધિતવિગતવારમાહિતીમાટેમુસાફરોwww.enquiry.indianrail.gov.in પરમુલાકાતલઈશકેછે.
