
ડબિંગ, એડિટિંગની પ્રોસેસ શરુ કરી દેવાઈ પ્રિયંકા અને મહેશ બાબુની વારાણસીનું નેવું ટકા શૂટિંગ પુરૂ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે : ફિલ્મ ૨૦૨૭માં આવશે એસએસ રાજામૌલી ર્નિદેશિત ફિલ્મ વારાણસીનું નેવું ટકા શૂટિંગ પુરૂ થઇ ચૂક્યું છે. આ ફિલ્મને ૭ એપ્રિલ ૨૦૨૭ના રોજ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.આ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.૨૦૨૭ના રોજ થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.આ ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જાેવા મળશે.ઉચ્ચ કક્ષાના વીએફએક્સ વર્ક અને અનેક શૂટિંગ શેડયુલ ધરાવતી આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર ૨૦૨૬માં પુરું કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હાલ ફિલ્મનું ડબિંગ, એડિટિંગ અને વિઝ્યુઅલ ઇફેક્ટનું કામ પણ સાથે સાથે ચાલી રહ્યું છે.




