
પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માનજીનું અમદાવાદ ખાતે આગમન
ગુજરાતમાં AAPનું સંગઠન મજબૂત, ગામે ગામ અને શહેરોમાં મોટી મોટી સભાઓ યોજાઈ રહી છે: ભગવંત માન
વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલીયાની જીત એક મોટો સંકેત: ભગવંત માન
અરવિંદ કેજરીવાલજીનું શિક્ષા અને સ્વાસ્થ્યનું મોડલ જે પંજાબમાં પણ લાગુ કર્યું છે, તેને ગુજરાતમાં પણ લાગુ કરીશું: ભગવંત માન
SIRની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે તો ઇલેક્શન કમિશને સામે આવીને સંતોષકારક પગલાં લેવા જોઈએ: ભગવંત માન
SIR દ્વારા જો નકલી જનતા બનતી રહી તો પછી જનતંત્ર કેવી રીતે રહેશે?: ભગવંત માન
UGC મુદ્દે જો કોઈ સવાલ ઉઠી રહ્યા છે તો તેમાં સંતોષકારક ઇન્સ્પેક્શન થવું જોઈએ: ભગવંત માન
પંજાબે સૌથી વધુ બલિદાન આપ્યા છે અને અનાજની તંગી સમયે ગ્રીન રિવોલ્યુશનમાં પણ પંજાબે મોટો ફાળો આપ્યો છતાં પણ આજ દિન સુધી પંજાબ પાસે પોતાની રાજધાની નથી: ભગવંત માન
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારજીની આત્માને ભગવાન શાંતિ આપે: ભગવંત માન




