
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે ગુજરાત પ્રવાસે
28 જાન્યુઆરીના રોજ પંજાબની AAP સરકારના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ પહોંચશે, ગુરુદ્વારાના દર્શન કરશે: મનોજ સોરઠીયા
AAP સરકારની અનેક યોજનાઓ અને પંજાબના વિકાસની વાત લઈને મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પધારશે: મનોજ સોરઠીયા
મુખ્યમંત્રી ભગવંત માને પંજાબની કાયાપલટ કરી, ઉડતા પંજાબને સમૃદ્ધિ તરફ લઈ ગયા: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટી પંજાબની જેમ ગુજરાતમાં પણ બદલાવ લાવવા માટે કટિબદ્ધ: મનોજ સોરઠીયા




