
કાદવ કીચડમાં ગાયને રખાતી હોવાનો આક્ષેપ.થોળમાં પાંજરાપોળમાં ૨૦થી વધુ ગાયના મોત.ગાયના મોત થતા Dysp, પ્રાંત અધિકારી દોડી આવ્યા છે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.કડીના થોળમાં પાંજરાપોળમાં ૨૦થી વધુ ગાયના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પાંજરોપોળમાં અપૂરતી વ્યવસ્થાને કારણે ગાયોના મોત થયા છે. ગાયોને કાદવ કીચડમાં રખાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અન્ય ૩૦૦થી વધુ ગાયને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે.કડીના થોળમાં પાંજરાપોળમાં ૨૦થી વધુ ગાયના મોત થયાની ઘટના સામે આવી છે. પાંજરોપોળમાં પાણી અને ઘાસચારાની અપૂરતી વ્યવસ્થાના આક્ષેપ કરવામાં આવ્યો છે. કાદવ કીચડમાં ગાયને રખાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ૨૦થી વધુ ગાયના મોત થતા ગૌરક્ષકોમાં ભારે રોષ જાેવા મળ્યો છે. અન્ય ૩૦૦થી વધુ ગાયને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. ગાયના મોત થતા ડ્ઢરૂજીઁ, પ્રાંત અધિકારી દોડી આવ્યા છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.કડી તાલુકાના થોળ ગામની સીમમાં આવેલ પાંજરાપોળમાં ગાયોના મોત થયાની ઘટના સામે આવી છે. પાંજરાપોળમાં ૨૦ થી વધુ ગાયોના મોત થયા છે. અપૂરતી પાણીની વ્યવસ્થા અને અપૂરતી ઘાસચારાની વ્યવસ્થાને લઈ ગાયોના મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પાંજરાપોળમાં કાદવ કીચડમાં ગાયોને રખાવામાં આવી રહી છે. આ ઘટનાને લઇ Dysp, પ્રાંત અધિકારી, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓ પાંજરાપોળ ખાતે દોડી આવ્યા છે. પાંજરાપોળમાંથી અન્ય ૩૦૦ થી વધુ ગાયોને અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગૌરક્ષકો અને સ્થાનિકોની માગ કરવામાં આવી છે. પાંજરાપોળમાં ગાયો કાદવ કીચડમાં રહેવા મજબૂર બની છે. પાંજરાપોળમાં ૨૦ થી વધુ ગાયોના મોત થતા ગૌરક્ષકો અને સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળ્યો છે. ગાયોના મોતમાં જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી થાય તે માટે માગ કરી છે.
