
સ્થાનિક ફિલ્મ ઉદ્યોગને રાહત આપવા માટે સરકારે ર્નિણય લીધો હતા.જ્યારે અમિતાભની ફિલ્મોના પ્રદર્શન ઉપર ઇજિપ્તમાં બેન લાગી ગયો હતો.લોઅર-ટીશર્ટ પહેરવાથી છૂટાછેડા થઈ જાય છે: અરમાન, પાયલ સામે કરેલી ટિપ્પણીથી વિવાદ.બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. કેરિયરમાં અઢળક બ્લોકબસ્ટર આપનાર અમિતાભનો ચાહક વર્ગ માત્ર ભારત જ નહીં બલ્કે સમગ્ર દુનિયામાં ફેલાયો છે. પરંતુ તમને ખબર નહીં હોય કે એક સમય એવો પણ હતો જ્યારે મધ્યપૂર્વમાં ખાસ કરીને ઈજિપ્તમાં અમિતાભની ફિલ્મોના પ્રદર્શન સામે પ્રતિબંધ લાદી દેવાયો હતો અને તેની પાછળનું કારણ પણ રસપ્રદ હતું. ઈજિપ્તમાં અમિતાભની ફિલ્મો પ્રત્યે એવો ક્રેઝ હતો કે ત્યાંની સરકાર ચિંતિત થઈ ગઈ હતી અને તેણે અમિતાભ પર પ્રતિબંધ લાદી દીધો હતો. ૧૯૮૦ના દાયકામાં અમિતાભ માત્ર ભારત જ નહીં પરંતુ ઈ જિપ્તમાં પણ સુપરસ્ટાર બની ગયા હતા. તેમની ફિલ્મોનો એટલો ક્રેઝ હતો કે બિગબીની ફિલ્મો જાેવામાટે પ્રેક્ષકોની લાંબી-લાંબી કતાર લાગતી હતી. જ્યારે ઇજિપ્તની લોકલ ફિલ્મોનું પ્રદર્શન કરતા થિએટર્સ પર કાગડા ઉડતા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે દેશની સરકારે ભારતીય અને ખાસ કરીને અમિતાભ બચ્ચનની ફિલ્મો પર પ્રતિબંધ લાદી દીધો હતો જેથી કરીને લોકલ ઈન્ડસ્ટ્રી આગળ વધી શકે. પ્રતિબંધ છતા ત્યાના લોકો થિએટર્સમાં સંતાઈને બિગબીની ફિલ્મો જાેતા હતા.નવી દિલ્હી | યુટ્યુબર, બિગ બોસ ર્ં્ -૩ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અરમાન મલિકે પોતાના નવા વીડિયોમાં કંઈક એવું કહી દીધું છે, જેનાથી ઈન્ટરનેટ પર હોબાળો મચી ગયો છે. વાયરલ બ્લોગમાં અરમાને પાયલને ફરિયાદ કરતા કહ્યું કે તેણે તેના માટે નવી નાઈટી ખરીદી છે, તેમ છતાં તે સવારે ટી-શર્ટ અને હાફપેન્ટ પહેરે છે. પાયલેજવાબ આપ્યો કે તે બાળકની દેખભાળ કરવામાં વ્યસ્ત હતી. આના પર અરમાને કહ્યું, હું રોજ નહીં લાવું. પહેરીને બતાવ તો.. કહો કે ભાઈ અમારો પતિ પ્રેમ નથી કરતો, અમે તો આવા જ છીએ. લોઅર ટી-શર્ટમાં ફરશો તો પતિ ક્યાંથી પ્રેમ કરશે? બે મહિનામાં ડિવોર્સ આપી દેશે તને. પોતાની જાતને જેટલી ભૂમિંગ રાખી શકો તેટલી રાખો.



