Author: Navsarjan Sanskruti

યુએસથી મુંબઈ પરત ફરીને આપ્યો ભાવુક મેસેજ ૩૦ વર્ષ બાદ એકટિંગમાં કમબેક કરશે બોલિવૂડની ‘દામિની’ ! અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ભાવુક…

સોશિયલ મીડિયા દ્વારા કામ માગ્યું ફરી ફિલ્મોમાં કામ કરવા મીનાક્ષી શેષાદ્રી ભારત પરત આવી મીનાક્ષી ‘હિરો’ ફિલ્મથી સ્ટાર બની ગઈ હતી અને તે પછી તેણે તેના…

રાજ્યની આંગણવાડીઓમાં પ્રવેશોત્સવ અંતર્ગત મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૯ અને ૨૦ મે ૨૦૨૬ દરમિયાન ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમનું…

ISRO કરશે મોટી મદદ ગુજરાતમાંથી ગાયબ થયેલી પૌરાણિક નદીને ફરીથી શોધાશે ગુજરાતમાં ક્યા વહેતી હતી સરસ્વતી નદી, આ નદીને શોધવા માટે કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા…

સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરાપાલનપોર લેક ગાર્ડનમાં ૨૫થી વધુ શ્વાનનો જમાવડો મોર્નિંગ વોકમાં આવતા લોકોને હવે હેલ્થની ચિંતા ઓછી પણ ડૉગ બાઈટથી બચવાનો ડર સતાવી રહ્યો…

યુરોપના દેશોમાં ફફડાટ યુક્રેન પર રશિયાએ હાઈપરસોનિક મિસાઈલથી હુમલો કરી દીધો ફ્રાન્સ અને યુરોપિયન યુનિયન (EU) સહિતના દેશોએ રશિયાએ કરેલા મિસાઈલ હુમલાની આકરી નિંદા કરી રશિયા…

કોર્ટની ટિપ્પણીઓનો દુરુપયોગ કરવા બદલ PIL દાખલ કોકરોચ જનતા પાર્ટીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો આ અરજીમાં કોર્ટની મૌખિક ટિપ્પણીઓનો કથિત દુરુપયોગ અને તેના વ્યાપારી શોષણ સામે…

રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપનો વળતો પ્રહાર કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભાજપના સાંસદ સંબિત પાત્રાએ નિવેદનને દેશ…

ભારત પણ એક્શન મોડમાં WHO એ ઈબોલા વાયરસને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી ભારતે પણ પરિસ્થિતિની ગંભીરતા જાેતા કેટલાક આફ્રીકી દેશો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર…

વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટી રાહત ઈરાનનો ર્નિણય, આગામી ૩૦ દિવસમાં ખુલી જશે હોર્મુઝની ખાડી આ દરિયાઈ માર્ગેથી હવે કોઈ પણ પ્રકારના અવરોધ વિના તમામ દેશોના…