Author: navsarjansanskruti

સુરતમાં સુપ્રીમ કોર્ટના આદેશના ધજાગરાપાલનપોર લેક ગાર્ડનમાં ૨૫થી વધુ શ્વાનનો જમાવડો મોર્નિંગ વોકમાં આવતા લોકોને હવે હેલ્થની ચિંતા ઓછી પણ ડૉગ બાઈટથી બચવાનો ડર સતાવી રહ્યો…

યુરોપના દેશોમાં ફફડાટ યુક્રેન પર રશિયાએ હાઈપરસોનિક મિસાઈલથી હુમલો કરી દીધો ફ્રાન્સ અને યુરોપિયન યુનિયન (EU) સહિતના દેશોએ રશિયાએ કરેલા મિસાઈલ હુમલાની આકરી નિંદા કરી રશિયા…

કોર્ટની ટિપ્પણીઓનો દુરુપયોગ કરવા બદલ PIL દાખલ કોકરોચ જનતા પાર્ટીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો આ અરજીમાં કોર્ટની મૌખિક ટિપ્પણીઓનો કથિત દુરુપયોગ અને તેના વ્યાપારી શોષણ સામે…

રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપનો વળતો પ્રહાર કોંગ્રેસ વિદેશી શક્તિઓની મદદથી હિંસા ભડકાવવા માંગે છે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભાજપના સાંસદ સંબિત પાત્રાએ નિવેદનને દેશ…

ભારત પણ એક્શન મોડમાં WHO એ ઈબોલા વાયરસને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી ભારતે પણ પરિસ્થિતિની ગંભીરતા જાેતા કેટલાક આફ્રીકી દેશો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર…

વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટી રાહત ઈરાનનો ર્નિણય, આગામી ૩૦ દિવસમાં ખુલી જશે હોર્મુઝની ખાડી આ દરિયાઈ માર્ગેથી હવે કોઈ પણ પ્રકારના અવરોધ વિના તમામ દેશોના…

વડાપ્રધાને રાજ્યના સ્થાનિક પર્યટનસ્થળોએ ફરવા જવા જાહેર અપીલ કરી હતી મધ્યમ વર્ગમાં ઘરઆંગણે ઓછાં ખર્ચે મજા: ડે પિકનિકનું ચલણ વધ્યું છેલ્લી ઘડીએ બુકિંગ રદ થતા કેટલાકે…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. અમેરિકા-ઇરાન યુધ્ધને કારણે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ,ડીઝલ,ગેસના ભાવ વધ્યા છે અને મોદી સરકારે છેક હમણાં ચારેક રૂપિયા વધારીને પેટ્રોલને ૧૦૦ રૂપિયા સુધી પહોંચાડયું…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. ગુજરાત રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) જે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે. એના દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં…

કોલકાતામાં ભારે રાજકીય ગરમાવો મમતા બેનર્જીએ ડિઝાઇન કરેલી ‘ડરામણી’ ફૂટબોલ મૂર્તિ તોડી પડાઈ મમતા બેનર્જીની કલ્પનાથી બનેલી આ મૂર્તિનેલઈને લોકો બે જૂથમાં વહેંચાયેલા હતા પશ્ચિમ બંગાળની…