Author: Navsarjan Sanskruti

યુદ્ધના સંકટ વચ્ચે ૪૨ હજાર ટન.LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું.હોર્મુઝના રસ્તે અત્યારે અત્યંત મર્યાદિત દેશોને જ જહાજ લઈ જવાની મંજૂરી મળી રહી છે,…

ડૉલર પર હવે ટ્રમ્પના હસ્તાક્ષર.યુદ્ધ વચ્ચે ૧૬૫ વર્ષમાં પહેલીવાર અમેરિકામાં બદલાશે પરંપરા.નવા ફેરફાર મુજબ, જૂન મહિનાથી ૧૦૦ ડૉલરની પ્રથમ નોટો છાપવામાં આવશે, જેમાં ટ્રમ્પ અને ટ્રેઝરી…

આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જામનગર ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ…

પોલીસે ૮૭૦૦ કિલો જથ્થો ઝડપ્યો!.જુનાગઢના માંગરોળમાં શંકાસ્પદ અનાજ ઝડપાયું.આ અનાજ ક્યાંથી આવ્યું અને તેને કેશોદ તરફ કયા હેતુથી લઈ જવામાં આવતું હતું તે અંગે પોલીસ ઊંડી…

ડીસામાં જાહેરસભા સંબોધશે.વડાપ્રધાન મોદી ૩૧ માર્ચે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવશે.૩૧ માર્ચે મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ગાંધીનગરમાં જૈન હેરિટેજ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી…

કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો.PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ.FIRના આરોપ મુજબ, પીએમ મોદી અને ચૂંટણી પંચનો ખોટી રીતે AI જનરેટેડ વીડિયો…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. આજના હળહળતા કળિયુગમાં સગા સંતાનો પ્રોપર્ટી, પૈસા અને દાગીના માટે સગા મા-બાપને ત્રાસ આપવાનું છોડતા નથી તો કેટલાક કિસ્સાઓમાં તો મોતને ઘાટ…

સ્થાનિકોમાં ફફડાટ નવાબંદરના દરિયાકાંઠે ચારથી પાંચ બોટમાં લાગી ભીષણ આગ ફાયર ફાઇટરને જાણ કરાતા કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવી : મોટી…

૧૧૦૦ મોત, ૧૨ લાખ બેઘર ઈરાનમાં યુદ્ધ વચ્ચે લેબેનૉનમાં નવું ગાઝા બનાવી રહ્યું છે ઈઝરાયલ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના તણાવની વચ્ચે, મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળા હવે…

અફવા ઉત્તર પ્રદેશના પણ અનેક શહેરોમાં ફેલાઈ ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોમાં પેટ્રોલ પંપોની બહાર લાંબી કતારો તેલંગાણા અને મહારાષ્ટ્રના ડીલરોનું કહેવું છે કે…