Author: Navsarjan Sanskruti

ધ ટ્રેટર્સ માં જાેવા મળશે ધુરંધર એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસુજા.બિપાશા બાસુએ ‘ધ ટ્રેટર્સ’ની ઓફર ઠુકરાવી.બિપાશા હાલમાં કોઈપણ રિયાલિટી શોનો હિસ્સો બનવાના મૂડમાં નથી, આ વાત ટીમને સ્પષ્ટ…

ડાયરેકટર પર લગાવ્યા ગંભીર આરોપ મોનાલિસાએ રડતાં રડતાં ડાયરેક્ટરની ખોલી પોલ.ભિનેત્રી મોનાલિસાએ સનોજ મિશ્રા પર સેટ પર જાતીય સતામણી અને ગેરવર્તણૂકના સનસનીખેજ આરોપો લગાવ્યા.પ્રયાગરાજ મહાકુંભની વાયરલ…

યુનિયન ટેરિટરી લેવલ બેન્કર્સ’ કમિટી (UTLBC) ની 24મી બેઠક 25 માર્ચ 2026ના રોજ દમણ ખાતે મિરાસોલ રિસોર્ટમાં યોજાઈ હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન Lalit Tyagi, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, Bank…

આજે ચૈત્રી નવરાત્રીનો આઠમો દિવસ છે, પણ રામ નવમી કાલે બપોરે બાર પહેલાં પૂરી થતી હોય ને આજે રામનવમી ઉજવવાની રહેશે! પણ આપણે નવ દુર્ગાનાં આઠમાં…

નર્મદા પરિક્રમા.નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ.યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી…

સરકારી લાભ માટેનો ખેલ પકડાયો.ગાંધીનગર-અમદાવાદમાં ૧૭૪ લોકો બોગસ ખેડૂત બની બેઠા.મહેસૂલ વિભાગે જવાબ રજૂ કર્યો કે, ગાંધીનગર જિલ્લામાં ૬૧ કેસોનો ગણોતધારા આધારે કેસોનો નિકાલ કરાયો છે.જમીન…

આતંકવાદના ગુનામાં હવે હેઠળ કાર્યવાહી.ગુજરાત વિધાનસભામાં GUJCTOCસુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું.હવેથી આતંકવાદ સંબંધિત ગુનાઓની તપાસ કેન્દ્ર સરકારના નવા કાયદા ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) હેઠળ કરવામાં આવશે.ગુજરાત…

ગુજરાતમાં બોગસ ડોક્ટરોનો રાફડો.૩ વર્ષમાં ૨૭૨૪ ફરિયાદ, તપાસમાં ૧૬૯ નકલી ડિગ્રી ધારકો ઝડપાયા.મહેસાણા, મોરબી, સુરત, નવસારીમાં કડક તપાસ સાથે એફઆઈઆર સુધીની કાર્યવાહી પણ નોંધાઈ હતી.ગુજરાત વિધાનસભાનું…

કેન્દ્ર સરકારના ત્રણ મોટા ર્નિણય દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલિપેડ બનાવવાની મંજૂરી કેન્દ્રીય કેબિનેટે કુલ ૩૦,૬૪૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ અને નીતિગત ર્નિણયોને પોતાની મંજૂરી…

અમને ટ્રમ્પ પર વિશ્વાસ નથી : ઈરાન ઈરાને પાકિસ્તાનની ઓફર ફગાવી, અમેરિકાની ૧૫ શરતોનો પ્રસ્તાવ ઠુકરાવ્યો ઈરાને તે પ્રસ્તાવ ફગાવ્યો છે, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે…