Author: Navsarjan Sanskruti

ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઈ નહીં થાય.ઘરેલુ ઉત્પાદન વધવાથી પણ કંઈ નહીં થાય.LPG વપરાશમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયો મોટો ઉછાળો.ભારતમાં LPG સતત વધતી જતી માંગ વચ્ચે…

બારડોલીના ૧૦ મિત્રો નદીમાં ન્હાવા ગયા હતા મીંઢોળા નદી ફરી એકવાર ગોઝારી સાબિત થઈ નદીમાં ન્હાવા ગયેલા ૧૦ જેટલા મિત્રોમાંથી બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા…

વિકાસને લાગશે પાંખો રેલવે સ્ટેશન પાસે ૧.૮૦ કરોડના ખર્ચે બનશે હાઈટેક સિટી બસ પોર્ટ માત્ર બસો ઊભી રાખવાની જ નહીં, પરંતુ મુસાફરોને સુવિધાસભર અનુભવ મળે તે…

કેરોસીનનું વિતરણ કરવાનો ર્નિણય સરકાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવાર દીઠ પાંચ લિટર કેરોસીન આપશે કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ ૧૪.૫૨ લાખ લિટર કેરોસીન ફાળવ્યું રાજ્ય સરકારે ગ્રામ્ય…

વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો ગુજરાતની સરકારી શાળાઓમાં હજારો ઓરડાની ઘટ પડી બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ૧૧૪૦ ઓરડાની ઘટ છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં ૬૨ ઓરડાની અછત નોંધાઈ છે…

લિવ-ઇન રિલેશનશિપ એ બીજા લગ્ન નથી: કર્ણાટક હાઈકોર્ટ હાઈકોર્ટે આ ટિપ્પણી સાથે પતિની લિવ-ઈન પાર્ટનર અને તેના બાળકો વિરુદ્ધ ચાલી રહેલી ફોજદારી કાર્યવાહીને રદ કરી છે…

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ પરિવાર નિર્માણ માટે દત્તક લેવા જેવી નોન-બાયોલોજીકલ પદ્ધતિઓ પણ કુદરતી પદ્ધતિ જેટલી જ કાયદેસર…

હિમવર્ષાએ જનજીવનને સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત બનાવી દીધું હિમાચલમાં આફતની હિમવર્ષા, ૧૦ જિલ્લામાં એલર્ટ આપ્યું ભારે હિમવર્ષા અને ઠંડીને ધ્યાનમાં રાખીને લોકોને અનાવશ્યક મુસાફરીથી દૂર રહેવાની સલાહ…

વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાતે વન્યજીવ કાયદાઓને કારણે અસલી લંગૂરનો ઉપયોગ શક્ય ન હોવાથી, પ્રશાસને વાંદરાઓને ડરાવવા માટે લંગૂરના કટઆઉટ(પુતળા)…

ઓફિસોમાં રજાઓ લંબાવાઇ પાકિસ્તાન બાદ હવે શ્રીલંકામાં ફ્યુઅલ સંકટ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કાર્યરત રહેશે સરકારી કચેરીઓ પશ્ચિમ એશિયામાં વધતા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર હવે…