Author: Navsarjan Sanskruti

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સુરત જાણે કે શિકાગો બની રહ્યું હોય એમ છેલ્લા છ માસ ઉપરાંત જે રીતે લૂંટ, ખૂન,બળાત્કાર, ખંડણી, વ્યાજ ખોરોનો ત્રાસ અને ખુલ્લી…

(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત. સામાન્ય રીતે સહકારી બેન્કો સહેલાઈથી સભાસદોને નાણાંકીય સગવડ મળી રહે તેવી ભાવનાથી શરૂ કરવામાં આવે છે. એમ જાહેરમાં ચર્ચાતું હોય છે. પરંતુ…

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.215નો ઉછાળોઃ સોનાના વાયદામાં રૂ.543 અને ચાંદીમાં રૂ.262ની વૃદ્ધિ કોમોડિટી વાયદાઓમાં રૂ.25923.38 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.350140.55 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 16012.51 કરોડનાં કામકાજઃ…

આમ આદમી પાર્ટીના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે વિડિયો માધ્યમથી જણાવ્યું હતું કે ગત રોજ અમરાવાડી પોલીસે સચિન રાજપૂત નામના વ્યક્તિને દસ લિટર દારૂ સાથે ધરપકડ…

કરાર ઉપર માર્ચમાં સહી થવાની હતી નવી ટેરિફ વ્યવસ્થા અમલી થાય પછી જ ભારત-ેંUS વેપાર કરાર ઉપર સહી થશે પેટ્રોલ પર લિટર દીઠ રૂ.૧૯.૯ અને ડીઝલ…

પતિને પત્નીના બાજુના ગામના એક વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાની શંકા હતી પાક.માં ઓનર કિલિંગ : પતિએ પત્ની અને ૫ બાળકોની કુહાડી મારી હત્યા કરી પાકિસ્તાનમાં દર…

ઓક્ટોબર-૨૦૨૩થી યુદ્ધમાં પેલેસ્ટાઈનના ૭૨,૨૦૦થી વધુ નાગરિકો માર્યા ગયા ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં બે બાળકો સહિત ૧૨નાં મોત ઇઝરાયેલ અને હમાસ વચ્ચે બે વર્ષથી વધુ ચાલેલા યુદ્ધને રોકવા…

USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો ૧.૪ અબજની વસ્તી ધરાવતું ભારત એક જીવંત અને બહુસાંસ્કૃતિક લોકશાહી છે,…

યુએનમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર ભારતનો પશ્ચિમી પાડોશી દેશ પોતાની ધાર્મિક ઓળખને હથિયાર તરીકે વાપરે છે અને પોતાના સંકુચિત…

સિદ્ધાર્થની કેરિયર બચાવવા પ્રયાસ સિદ્ધાર્થ મલ્હોત્રાને કરણ જાેહર વધુ એક ફિલ્મ આપશે સિદ્ધાર્થ અગાઉ કરણ જાેહરની છ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. કરણે જ સિદ્ધાર્થને ‘સ્ટુડન્ટ…