Author: Navsarjan Sanskruti

રઝા મુરાદ મોતની અફવા વચ્ચે પોતે જીવતા હોવાનું કહીને કંટાળીયા,અભિનેતાએ વધુમાં કહ્યું હતુ કે, હું જીવતો છું એ લોકોને કહેતા કહેતા મારું ગળું, જીભ અને હોઠ…

સ્ક્રિપ્ટને હવે એક સ્વતંત્ર ફિલ્મમાં ફરીથી બનાવવામાં આવશ.અક્ષયની ‘રાઉડી રાઠોડ ૨’ ત્રણ વર્ષે પડતી મુકાઈ.હવે નવી સ્ક્રિપ્ટ મુજબ એકદમ નવી એક્શન ફિલ્મની કાસ્ટિંગ હજુ સુધી નક્કી…

અજય દેવગન કોઈ યોગ્ય હોરર કોમેડીનો ભાગ બનવાની રાહમાં હતા.કન્નડ ડિરેક્ટર સાથે હોરર કોમેડી બનાવવાની અજયની ઈચ્છા.આ ફિલ્મનું નિર્માણ કેવીએન પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવશે અને ટીમ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના એથલિટ્સને આંતરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા ઘણા મહત્વના રિફોર્મ્સ હાથ ધરાયા કોમનવેલ્થ…

સૌથી સુંદર બીચના અસ્તિત્વ પર આવ્યું મોટું સંકટગુજરાતના ફેમસ શિવરાજપુર બીચને ગળી જશે દરિયો! ગુજરાતનો ‘બ્લુ ફ્લેગ’ શિવરાજપુર બીચ ધોવાઇ રહ્યો છે, પાછલાં ૨૮ વર્ષમાં ૩૨…

જાણો વૈકલ્પિક રૂટઅમદાવાદનો ગિરધર નગર ઓવરબ્રિજ ૨૦ સપ્ટે. સુધી બંધબુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ટ્રેકના પિલરો પર સેગમેન્ટ લગાવવાનું કામ હાથ ધરવામાં આવશે જેને લઈને નિર્ણય અમદાવાદના…

સૌરવ ગાંગુલીને હેડ કોચ બનાવવાની જાહેરાતપ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક સાઉથ આફ્રિકાની T૨૦ લીગ SA૨૦ ની આગામી સીઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સના હેડ કોચ…

ISRO કર્યું પહેલું સફળ એર ડ્રોપ ટેસ્ટગગનયાન દેશનું પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન મિશન છે જેના હેઠળ ચાર અંતરિક્ષયાત્રીઓને લઈ જવામાં આવશે ઇસરોએ ગગનયાન મિશન માટે તૈયારીઓ…

અરવલ્લી જિલ્લાના શામળાજીનો મેશ્વો ડેમઓવરફલો : નદી કિનારાના ગામડાઓને કરાયા એલર્ટ : લાંક અને વારાંશી જળાશયમાં ૩૦૦કયુસેક પાણીની થઈ આવક અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નદીમાં એક શ્રમિક વ્યકિત ફસાઈ જતા ૪ કલાકની જહેમત બાદ બહાર કાઢયો : બોટની મદદથી સહીસલામત વ્યકિતને બહાર કઢાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ…