Author: Navsarjan Sanskruti

આમિર ખાનની ફિલ્મ ‘હેપ્પી પટેલ: ખતરનાક જાસૂસ’ ચોથા દિવસે જ લથડી.આમિરને રાહુ-કેતુ નડી: સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!.ફિલ્મે પ્રથમ દિવસે ૧.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી.…

બોબી દેઓલ અને જયદીપ અહલાવત બાદ વધુ એક બાબા.હુમા કુરેશીની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે.એક્ઝિક્યુટિવ પ્રોડયુસર તરીકે હુમા કુરેશીએ નિર્માણ કરેલી આ ફિલ્મના…

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઇ રહી છે. આ વાર્ષિક બેઠકમાં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ…

સોના-ચાંદીમાં વણથંભી તેજી સાથે સોનાનો વાયદો રૂ.4469 અને ચાંદીનો વાયદો રૂ.14625 વધુ ઊછળ્યો ક્રૂડ તેલના વાયદામાં રૂ.31ની વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.121826 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.277302 કરોડનું ટર્નઓવરઃ…

ગુજરાતના ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે સતત લડત લડતા અને છેલ્લા 90 દિવસથી વધુ સમયથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રમુખ રાજુ…

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને આવેદનપત્ર આપ્યું હતું. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી રેવન્યુ તલાટી ભરતી…

સરકાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીઓને નવી જવાબદારી આપવામાં આવી ડીડીઓઅ સપ્તાહમાં ઓછામાં ઓછા ૨ દિવસ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત ફરજિયાત લેવી પડશેરાજ્ય સરકારે ગામડાના સર્વાંગી વિકાસને વધુ…

પ્લાસ્ટિકના બોક્સમાં દારૂનો જથ્થો છુપાવ્યો.ટાઇલ્સના પાઉડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો.પોલીસે ૧૯.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખસોની ધરપકડ કરી છેઅમદાવાદમાં સોલા પોલીસે…