Author: Navsarjan Sanskruti

લદાખને લઈને ગૃહ મંત્રાલયનો મોટો ર્નિણય.લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી છીનવી લેવાઈ નાણાકીય શક્તિ.વહીવટી સચિવ, ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર સહિતના ડિપાર્ટમેન્ટ હેડનો પણ પાવર છિનવાયો.કેન્દ્રીય ગૃહમંત્રાલયે…

પુતિન ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવી રહ્યાં છે.ભારતના પ્રવાસે આવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન.તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરશે : પુતિનનો ભારતનો પ્રવાસ…

નેપાળનું ઉશ્કેરણીજનક પગલું૧૦૦ની નવી ચલણી નોટ પર ભારતના વિસ્તારો પોતાના ગણાવ્યાલિપુલેખ, કાલાપાની, લિમ્પિયાધુરાને પોતાના દર્શાવતી નવી ચલણી નોટ પર પૂર્વ ગવર્નર મહાપ્રસાદ અધિકારીના હસ્તાક્ષરનેપાળે ફરી એક…

યુરોપની થિન્ક ટેન્કનો ખુલાસો.ખોટા ધ્વજવાળાં જહાજાેથી ભારતમાં ૨ અબજ યુરોના રશિયન ક્રૂડની આયાતયુક્રેન પર ક્રેમલિનના આક્રમણ પછી પશ્ચિમી દેશોએ રશિયન ઊર્જા પર આકરા પ્રતિબંધો લાદ્યા છે.ભારતે…

મિસ્ટ્રી મેન સાથે થઈ સ્પોટ.મલાઈકા અરોરાના જીવનમાં ફરી પ્રેમની થઈ એન્ટ્રીહર્ષ, મલાઈકાથી ૧૭ વર્ષ નાનો છે. હર્ષ પણ આ સમયે મલાઈકાની જેમ જ ઓલ બ્લેક આઉટફિટમાં…

અભિનતાએ ગોવામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું.રજનીકાન્તની ‘જેલર ટુ’માં વિજય સેતુપતિની એન્ટ્રીવિજય સેતુપતિનો આ ફિલ્મમાં મહત્વનો રોલ હશે અને તેણે ગોવામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધુંં છે.રજનીકાન્ત…

ધર્મેન્દ્ર મારા માટે બધું જ હતા : હેમામાલિની.ધર્મેન્દ્રના નિધનના દિવસો બાદ હેમા માલિનીનું પહેલી પોસ્ટમાં દર્દ છલકાયુ.હેમા માલિનીની આ પોસ્ટ જાેઈને ચાહકો ભાવુક થઈ ગયા છે…

રનબીર કપૂરને આ પેઢીનો સુપર સ્ટાર માનવામાં આવે છે.‘લવ એન્ડ વૉર’ જૂનમાં રિલીઝ કરાવવા રનબીરની મથામણરનબીરની રામાયણના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા પણ ભણસાલી પર લવ એન્ડ વૉર…

નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી વિભાગ-૧ તથા વિભાગ-૨ની કચેરીઓના કાર્યક્ષેત્રમાં ફેરફાર કાર્યક્ષેત્રમાં ફેરફારનો અમલ પહેલી ડિસેમ્બરથી આવશે સ્ટેમ્પ ડેપ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ-૧ અમદાવાદના નાયબ કલેકટરશ્રીની અખબારી યાદીમાં…

કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ.હું પણ CM બનવાની રેસમાં છું, પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય.ગૃહમંત્રી જી. પરમેશ્વરનું આ નિવેદન સિદ્ધારમૈયાની છાવણી તરફથી આવતા સંકેતોમાં સૌથી મજબૂત…