Author: navsarjansanskruti

રેલવેસંરચનામાંસંરક્ષાસર્વોપરીછેઅનેતેનેસુનિશ્ચિતકરવામાંદરેકકર્મચારીનીતકેદારીઅનેતત્પરતામહત્વપૂર્ણભૂમિકાભજવેછે.પશ્ચિમરેલવેનાજનરલમેનેજરશ્રીવિવેકકુમારગુપ્તાએઅમદાવાદડિવિઝનનાબેકર્મચારીઓનેતેમનાઉત્તમકાર્યઅનેસંરક્ષાપ્રત્યેનાસમર્પણબદલસંરક્ષાપુરસ્કારોથીસન્માનિતકર્યા.આપુરસ્કારો સપ્ટેમ્બર 2025 માં ફરજદરમિયાનસતર્કતાદર્શાવવાઅનેશક્યઅકસ્માતોનેસમયસરટાળવામાંમહત્વપૂર્ણભૂમિકાભજવવાબદલઆપવામાંઆવ્યા. તારીખ 20 સપ્ટેમ્બર 2025 નારોજસ્ટેશનમાસ્ટરશ્રીઅજયકુમારજૈસવાલસાબરમતીસ્ટેશનપરરાત્રે 22:00 થીસવારના 06:00 વાગ્યાસુધીનીશિફ્ટમાંફરજપરહતા.જ્યારેટ્રેન 04:50 વાગ્યેસ્ટેશનથીપસારથઈરહીહતી, ઓલરાઈટએક્સચેન્જદરમિયાનશ્રીજૈસવાલેટ્રેનનાપાછળનાલોકોમોટિવનંબર 70572 માંઆગનીજ્વાળાઓજોઈ.તેઓએતાત્કાલિકપોતાનીસતર્કતાનોપરિચયબતાવીલોકોપાઇલટનેખતરાનોલાલસંકેતબતાવ્યો, જેનાપરિણામસ્વરૂપલોકોપાઇલટેડાઉનસ્ટાર્ટર539થીપહેલાટ્રેનનેરોકીદીધી.તપાસકરતાંજાણવામળ્યુંકેબ્રેકબ્લોકજામથઈગયોહતોજેનાકારણેવધુપડતીગરમીનેકારણેઆગલાગીહતી.લોકોપાઇલટદ્વારાબ્રેકબ્લોકછોડીનેપરિસ્થિતિનેકાબુમાંલીધીઅનેસવારે 5:15 વાગ્યેલોકોમોટિવનેફિટજાહેરકરવામાંઆવ્યું.શ્રીજૈસવાલનીસમયસરકાર્યવાહીઅનેસતર્કતાનેકારણેસંભવિતઅકસ્માતટાળીશકાયોઅનેમુસાફરોનીસંરક્ષાસુનિશ્ચિતથઈ. તેવીજરીતે, શ્રીઅરવિંદપટેલ, જેભૂતપૂર્વસૈનિકછે, પાલનપુરસેક્શનમાંલેવલક્રોસિંગગેટનંબર…

સોના-ચાંદીમાં આગઝરતી તેજીઃ ગોલ્ડ-ટેન વાયદો રૂ.1.27 લાખ અને ચાંદી-મિની વાયદો રૂ.1.64 લાખના સ્તરને પાર ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.107806.24 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં…

રાજ્યમાં કોચિંગ સેન્ટરો પર નવા કાયદા લાવી શિક્ષણ વિભાગે કસી લગામ શાળા અને કોચિંગ સેન્ટરો એક સાથે નહીં ચાલે, ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશન દ્વારા કમિટીમાં પ્રતિનિધિઓની…

રણબીરની નિરાશાને અનિલ કપૂરે હળવી કરી શમશેરા ફ્લોપ જતાં રણબીર આઘાતમાં સરી પડ્યો હતો એનિમલ શરૂ થઈ એ પહેલાં રણબીર કપૂર ઘણા નબળા તબક્કામાંથી પસાર થઈ…

આર્યન ખાનની બેડ્સ ઓફ બોલિવૂડ જાેયા પછી.અક્ષય કુમારની સિનેમાના ન્યૂકમર્સને આપી ખાસ સલાહ.નવા કલાકારોએ તેમના કરિયરની શરૂઆતમાં ત્રણ ફિલ્મોના કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જાેઈએ :…

તારા સુતારિયા અને વીર પહાડિયાની કેમિસ્ટ્રીએ લુટી મહેફિલ.મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં, બોલીવુડના નવા પ્રેમીપંખીડા, તારા સુતારિયા અને વીર પહાડિયા, હાથમાં હાથ નાખીને રેડ કાર્પેટ પર ચાલ્યા.બોલીવુડમાં…

ભારત સામેની ટી૨૦ સિરીઝમાં પુનરાગમન કરવા મેક્સવેલ આશાવાદી.ભારત સામેની પાંચ મેચની ટી૨૦ સિરીઝની પ્રથમ બે મેચ માટેની કાંગારું ટીમની જાહેરાત થઈ તેમાં મેક્સવેલને સામેલ કરાયો નથી.ઓસ્ટ્રેલિયાનો…

૧૧ લાખનો જથ્થો જપ્ત કરાયો.ઇડરના ઉમેદપુરા ગામમાં ગાંજાનું મોટું વાવેતર પકડાયું.ઇડર પોલીસે બંને આરોપીઓ સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.ઈડર…

રાહતોની સાથે જ ગાઝામાં પેલેસ્ટેનિયનોની વાપસી.ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે બે વર્ષ લાંબા યુદ્ધનો વિરામ થતાં હવે ઈઝરાયેલના બંધકોને પણ મુક્ત કરવા તૈયારીઓ હાથ ધરાઈ.ગાઝામાં યુદ્ધવિરામના ત્રીજા…

મંજૂરીને નવ મહિના છતાં કોઇ હાઇકોર્ટે એડ-હોક જજાે માટે નામ નથી મોકલ્યા.પેન્ડિંગ કેસોના ઝડપી નિકાલ માટે હાઇકોર્ટોમાં બેથી પાંચ એડ-હોક જજાેની નિમણુંક કરવા સુપ્રીમે કહ્યું હતું.સુપ્રીમ…