Author: navsarjansanskruti

રાજ્ય પરીક્ષા બોર્ડે જાહેરનામું બહાર પાડ્યું.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી TET-૧ પરીક્ષાનું નોટિફિકેશન જાહેર.આ અગત્યની પરીક્ષાની તારીખો અને ફોર્મ ભરવાની પ્રક્રિયાની વિગતો જાહેર થતાં ઉમેદવારોમાં ઉત્સાહ…

LPGમાં થી ગેસ કાઢી નાના બાટલામાં ભરતો.બાવળામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું.પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી મોટી માત્રામાં…

ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે લાલચ આપતા.વેપારી સાથે છેતરપિંડી આચરનારી ગેંગના એક સભ્યને સાયબર ક્રાઈમે ઝડપ્યો.કંપની ટૂંકા ગાળામાં વધુ નફો કમાવી આપવામાં અલગ અલગ મેમ્બરશીપ આપે…

દરેક વ્યક્તિ પૈસાને મહત્વના સમજે છે : અક્ષય.અક્ષય પુત્રી નિતારાને પૈસાનું નહી, જીવનમાં શાંતિનું મહત્વ સમજાવશે.બોલીવુડનો ખિલાડી અક્ષય કુમાર હાલમાં પોતાના નવા શો, “પિચ ટુ ગેટ…

મારું વશીકરણ કરાયું : અમૃતા.ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાળો જાદુ થાય છે: અમૃતા રાવનો દાવો.‘જ્યારે એક સમયે હું મારા ગુરુ પાસે આશીર્વાદ લેવા પહોંચી હતી, ત્યારે મને કાળાજાદુ…

છૂટાછેડા પછી પણ સુષ્મિતા સેનનો ભાઈ પત્ની સાથે રહે છે.હું મારા ર્નિણયોની જવાબદારી જાતે લઉં છું. જીવન ખૂબ ટૂંકું છે જેથી તેને નકારાત્મક વિચારો કરીને બગાડી…

બિગ બીએ લાબૂબૂ ડોલનો વીડિયો શેર કર્યો.અમિતાભ બચ્ચન પર પણ ‘લાબૂબૂ ડોલ’નો ક્રેઝ જાેવા મળ્યો.બિગ બીએ પણ બીજા સેલેબ્સની જેમ લાબૂબૂ ડોલ ખરીદી હતી અને પોતાની…

વસ્ત્રાલ વિસ્તારમાં રોડના ઠેકાણા નહીં વસ્ત્રાલમાં લાંબા સમયથી રોડની ખરાબ હાલતને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી.વસ્ત્રાલના સ્થાનિકોએ AMC ને માર્યો ટોણો, રસ્તાઓની કામગીરીને લઈને પુછ્યું અમારા વિસ્તારમાં…

સ્થાનિક વિસ્તારમાં ગ્રાહકોને દારૂ સપ્લાય કરતો હતો.ચાંદખેડામાં બુટલેગરના મકાનમાંથી પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો.બુટલેગરના દારૂ સપ્લાય કરનાર પોલીસથી બચવા માટે અમેરિકાના સીમકાર્ડમાં વોટ્સએપ ઉપયોગ કરતો હતાશહેરના…

પશ્ચિમરેલવેદ્વારાઆવનારાદિવાળીઅનેછઠપૂજાતહેવારોમાટેમુસાફરોનીમાંગઅનેસુવિધાનેધ્યાનમાંરાખીનેસાબરમતી-ગોરખપુરઅનેસાબરમતી-બેગુસરાયવચ્ચેઅનારક્ષિતસ્પેશિયલટ્રેનોવિશેષભાડા પરચલાવવાનોનિર્ણયલેવામાંઆવ્યોછે. આસ્પેશિયલટ્રેનોનીવિગતોનીચેમુજબછે ટ્રેનનંબર09429/09430 સાબરમતી-ગોરખપુરત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનવિશેષભાડા પર (12 ફેરા) ટ્રેનનંબર09429સાબરમતી-ગોરખપુરત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનસાબરમતીથી16ઑક્ટોબર2025થી26ઑક્ટોબર2025સુધીદરગુરુવાર, શુક્રવારઅનેરવિવારેસવારે08:50વાગ્યેપ્રસ્થાનકરશેતથાબીજાદિવસેસવારે10:00વાગ્યેગોરખપુરપહોંચશે.તેવીજરીતેટ્રેનનંબર09430ગોરખપુર-સાબરમતીત્રિસાપ્તાહિકઅનારક્ષિતસ્પેશિયલટ્રેનગોરખપુરથી17ઑક્ટોબર2025થી27ઑક્ટોબર2025સુધીદરશુક્રવાર, શનિવારઅનેસોમવારેબપોરે13:00વાગ્યેપ્રસ્થાનકરશેતથાબીજાદિવસેબપોરે15:30વાગ્યેસાબરમતીપહોંચશે. માર્ગમાંબંનેદિશામાંઆટ્રેનમહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડજં., અજમેર, જયપુર, ગાંધીનગરજયપુર, દૌસા, બાંદીકુઈજં., ભરતપુર, ઇદગાહઆગ્રા, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ઉન્નાવ,…