Author: navsarjansanskruti

ધાબળા – રજાઈ અત્યારથી તપાવી દેજાે! ધમાકેદાર ચોમાસા બાદ હાડ થીજવતી ઠંડીની આગાહી! મોસમ વિજ્ઞાનીઓનું કહેવું છે કે, આ વખતે ભારે ઠંડી પડશે. ક્લાઈમેટ ચેન્જને કારણે…

યાત્રાના રૂટ પર સતત વરસાદને કારણે ર્નિણય લીધો છે. જાે તમે પણ માતા વૈષ્ણો દેવીની યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો તેને હાલ પૂરતું મુલતવી રાખો.…

ઈન્ડિગોનું વિમાન આ વિમાનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ પણ હતા.ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર આજે ૧૪ સપ્ટેમ્બરે રવિવારે દર્દનાક…

ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સૈન્યને આપેલી છૂટ સરકારે પાછી નથી ખેંચી પહેલગામમાં પાકિસ્તાને જે આતંકવાદી હુમલો કરાવ્યો તેનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ વધુ ખરાબ કરવાનો હતો…

મોદીએ દિલ્હીમાં જ્ઞાન ભારતમ નામનું એક નવું ડિજિટલ પોર્ટલ લોન્ચ કર્યું રખડતા કૂતરાઓના સ્થાનાંતરણ પર ચાલી રહેલી ચર્ચા પર મોદીએ રમુજી ટિપ્પણી કરી અને પ્રાણી પ્રેમીઓના…

દૂબઈમાં શરૂ થયું આઈઆઈએમ અમદાવાદનું પહેલું વિદેશી કેમ્પસ દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તોમે ડ્ઢૈંછઝ્ર ખાતે કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું,દુબઈમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ…

સ્વદેશી જાગરણ અભિયાન; નવરાત્રિ, દુર્ગાપૂજા ને ઓનમ જેવા તહેવારોમાં વિદેશી ખાણીપીણીના સ્ટોલ પંડાળોમાં નહિ રખાય વિદેશી ઓન લાઇન પ્લેટફોર્મ નો બહિષ્કાર ; CAIT ગુજરાત અને વડોદરા…

યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. યુનિવર્સિટી દીઠ ૧૦૦ બેઠકો સાથે સ્ટડી સેન્ટર તૈયાર કરાયા : રાજ્યમાં કુલ એક હજાર સ્ટડી સેન્ટર ઉભા થયા રાજ્ય સરકાર…

સુપ્રીમ કોર્ટે મધ્યમવર્ગની પીડા વર્ણવી રહેઠાણનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો હિસ્સો મધ્યમ વર્ગના લોકોનું દુ:ખ વ્યક્ત કરતા કોર્ટે કહ્યું છે કે, જીવનની કમાણી ઘર પર ખર્ચ્યા…

ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં P-81 ડીલની શક્યતા ડીલ લગભગ ૪ અબજ ડોલરની છે : એક અમેરિકન પ્રતિનિધિમંડળ ૧૬થી ૧૯મી દરમિયાન દિલ્હી આવશે. ભારત અને અમેરિકા વચ્ચે…