Author: Navsarjan Sanskruti

મિશેલ સેન્ટનર પ્રથમ ત્રણ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરી ટોમ લાથમ અંતિમ બે મેચમાં કમાન…

ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા કરી મોટી ઓફર ગેસની અછત વચ્ચે ભારતને મદદ કરવા માટે કેનેડા આગળ આવ્યું કાર્નેએ જણાવ્યું હતું કે કેનેડા વિશ્વનો સૌથી ઓછો કાર્બન…

વિપક્ષના હોબાળા વચ્ચે મતદાનની પ્રક્રિયા લોકસભા સ્પીકર વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી ફગાવાયો નારાજ થઈને વિપક્ષી સાંસદોએ ગૃહના વેલમાં આવીને ભારે સૂત્રોચ્ચાર અને હંગામો શરૂ કર્યો…

ઇસનપુર વિસ્તારનો બનાવ ભાભીના કપડા ફાડી બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરનારા જેઠની ધરપકડ સયુંકત પરિવારમાં એકલતાનો લાભ લઈને જેઠે ભાભી પર નજર બગાડી : ગભરાઈ…

રસીની આડઅસરો સંબંધિત ડેટા સમયાંતરે સાર્વજનિક કરાશેસરકાર કોવિડ રસીની આડઅસર માટે વળતર ચૂકવે : સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદામાં સરકારને ‘નો-ફોલ્ટ કોમ્પેન્સેશન’ પોલિસી બનાવવા ર્નિદેશ…

ઈરાન પર ‘બંકર-બસ્ટર’ બોમ્બથી પાતાળ સુધી તબાહી મચાવી ટ્રમ્પનું રશિયાને અલ્ટીમેટમ, ઈરાન પર ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ઝીંક્યા યુદ્ધના ૧૦ દિવસ બાદ પહેલીવાર ટ્રમ્પ પ્રશાસને…

ભારત ભાગ્ય વિધાતા હંગામી ટાઈટલ હશે કંગનાની નવી ફિલ્મ મુંબઈની હોસ્પિટલમાં આતંકી એટેક પર હશે ફિલ્મમાં જાણીતી મરાઠી એકટ્રેસ ગિરીજા ઓક પણ મહત્વની ભૂમિકામાં હશે એમ…

છેલ્લે તાપની અસ્સી ફિલ્મ રિલીઝ થઈ હતી કલાકારોના મોટા ઓન્ટ્રાજ ખર્ચ ખાલી વાતો : તાપસી તાપસીએ આ ચર્ચામાં શાહરુખ ખાન અને અક્ષય કુમાર સાથેના અનુભવના ઉદાહરણ…

આદિત્યની પહેલાથી આયુષ્યમાન સાથે કામ કરવાની ઇચ્છા હતી બ્યુટી એન્ડ ધ બીસ્ટની વાર્તા ઉલ્ટાવીને બની થમ્માની વાર્તા આયુષ્યમાન મારી પહેલી અને એકમાત્ર પસંદગી હતો, આયુષ્માનમાં સ્વાભાવિક…

સોનાના વાયદામાં રૂ.1100 અને ચાંદીના વાયદામાં રૂ.6900નો ઘટાડોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.558નો ઉછાળો કોમોડિટી વાયદાઓમાં રૂ.23948.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.146343.48 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11882.25 કરોડનાં કામકાજઃ બુલિયન…