Author: ragini vaghela

ગુજરાતમાં હાલ ઠંડીનો માહોલ જામ્યો છેબંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સર્જાતા મીની વાવાઝોડું સર્જાય તેવી શક્યતા.હાલ ગુજરાતમાં ઠંડી વધી રહી છે ત્યારે વાવાઝોડાની આગાહી ફરી એકવાર…

હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન.યુદ્ધવિરામ લાગુ છતાં ઈઝરાયલનો ગાઝામાં બોમ્બમારો, ૨૭ના મોત.ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે આ હુમલો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલી યુદ્ધવિરામ ભંગની કાર્યવાહીના જવાબમાં…

ડિફેન્સ પાર્ટનરશિપ મજબૂત થશેભારતને ૯૩ મિલિયન ડૉલરના હથિયારોના વેચાણને અમેરિકાની મંજૂરી.ભારતને જેવેલિન એન્ટી-ટેન્ક મિસાઈલો અને એક્સકેલિબર પ્રિસિઝન-ગાઇડેડ આર્ટિલરી રાઉન્ડનો નવો જથ્થો પ્રાપ્ત થશે. ભારત અને અમેરિકા…

બોલીવૂડમાં અડધોઅડધ લોકોને હિંદી નથી આવડતું. હિંદી સિનેમા ઈન્ડસ્ટ્રી ફક્ત નામ પૂરતી : ફિલ્મોનું ટાઈટલ, ક્રેડિટ લિસ્ટમાં હિંદી નહિ: સ્ક્રિપ્ટ પણ અંગ્રેજીમાં લખાય છેબોલીવૂડ એટલે હિંદી…

પરિણીતી ચોપરાએ તેના પુત્રનું નામ નીર રાખ્યુંઆ ખુશીના પ્રસંગે તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના પુત્રનું નામ જાહેર કર્યું અને તેનો અર્થ પણ સમજાવ્યો હતોપરિણીતી ચોપરાએ સોશિયલ…

રણવીર સિંહની ધુરંધર પણ બે ભાગમાં રીલિઝ કરાશે.સાત કલાકથી વધુની ફિલ્મ શૂટ કરી દેવામાં આવી છે, બીજાે ભાગ છ મહિના પછી રીલિઝ થવાની સંભાવના.રણવીર સિંહની કેરિયર…

19 નવેમ્બર ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે એક દુર્ભાગ્યપૂર્ણ તારીખ બની રહી છે. આ તારીખે તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડ…

ઐશ્વર્યા રાય બચ્ચને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા , અભિનેત્રીના જોરદાર ભાષણે દિલ જીત્યા ઐશ્વર્યા રાય બચ્ચને આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં હાજરી આપી…

રાજકોટમાં પનીર, તેલ અને પાણીના નમૂના ફેલ થયાઆ સાથે ક્રિસ્ટલ બેવરેજીસના પાણીના સેમ્પલની તપાસ કરતા તેમાં વધુ પડતા બેક્ટેરિયા મળી આવ્યા છેરાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય…